બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: ઓર્ચિડ હેવનની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 30, 2019 પર 14:32  |  સ્ત્રોત : CNBC-Bajar

શેલા વિકસતો વિસ્તાર છે. 200 ફિટ રિંગરોડ નજીક છે. પહોળા રસ્તાનો લાભ છે. સાઉથ બોપલ નજીક છે. ગોયલ એન્ડ કંપની 1971 થી કાર્યરત છે. ગોયલ ગ્રુપનાં ઘણા સફળ પ્રોજેક્ટ છે. એચએન સફલ 1 દાયકાથી કાર્યરત છે. એચએન સફલનાં ઘણા સફળ પ્રોજેક્ટ છે.

128 એકરમાં એપલવુડ ટાઉનશિપ છે. 18000 ચોમી માં ઓર્ચિડ હેવન છે. 7 ટાવરમાં 486 યુનિટ છે. 3 બીએચકેનાં બે વિકલ્પો છે. 1135 અને 1191 SqFtમાં 3 બીએચકે છે. લિફ્ટની સુવિધા છે. ડબલ સ્ટેરકેસ અપાશે. સીસીટીવીની સુરક્ષા છે. વિડીયો ડોર કોલની સુવિધા આપેલ છે. 1191 સ્કેવરફીટમાં 3બીએચકે સેમ્પલ ફ્લેટ છે.

12.6 X 17 SqFtનું ડ્રોઇંગરૂમ છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. એસી પોઇન્ટ તૈયાર મળશે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. પહેલા માળે બાલ્કનિ મળશે. 12.6 X 5 SqFtની બાલ્કનિ છે. બાલ્કનિમાંથી ગાર્ડનનો વ્યુ મળશે. એસીનાં પોઇન્ટ તૈયાર મળશે. ફુલસાઇઝ વિન્ડો અપાશે. 12.3 X 9.3 SqFtનો ડાઇનિંગ એરિયા છે. પાર્ટિશન કરી શકાય. સ્ટોરેજ યુનિટ રાખી શકાય.

12 X 8 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સુવિધાજનક કિચન બનાવી શકાય. 2.6 X 8 SqFtનું સ્ટોરેજ એરિયા છે. ફ્રીજ માટેની જગ્યા છે. 7.6 X 4.6 SqFtનો વોશિંગ એરિયા છે.

11 X 16 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. બેઠક માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ આપેલ છે. વુડન ફ્લોરિંગ કરવામાં આવેલુ છે. એસીનાં પોઇન્ટ અપાશે. એલ્યુમિનિયમ સેક્શનની બારી છે. પ્લાનટેશન માટેની જગ્યા છે. 7.9 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

14 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય. 7 X 5.3 SqFtનો વૉશરૂમ છે. ગિઝરનાં પોઇન્ટ અપાશે. 10 X 12 SqFtનો બૅડરૂમ છે. વૉશરૂમમાં બે દરવાજા છે. 4.6 X 7.6 SqFtનો વૉશરૂમ છે.

ગોયલ ગ્રુપનાં સેલ્સ હેડ ધર્મેશ મોદી સાથે ચર્ચા

શેલામાં એપલવુડ ટાઉનશીપ છે. સાણંદની કનેક્ટિવિટી છે. કોસ્મોપોલિટિયન વસ્તી છે. સારી સ્કુલ નજીક છે. ક્લબ નજીક છે. એસજી હાઇવે નજીક છે. વેલ કનેક્ટેડ વિસ્તાર છે. સાણંદમાં કામ કરતા લોકોની પસંદનો વિસ્તાર છે. શેલાની કનેક્ટિવિટી ખૂબ સારી છે. 1 કિમીમાં દરેક વસ્તુ મળી શકશે. સોશિયલ ઇન્ફ્રા સારૂ છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. સમયસર ડિલીવરી હંમેશા આપી છે.

₹74 લાખ અને ₹85 લાખની કિંમત છે. તમામ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ક્લબજેવી તમામ સુવિધા છે. સ્કીમ પ્રમાણે અલગ સુવિધાઓ છે. પાર્કિંગની સારી સુવિધા છે. 1135 SqFtનાં ફ્લેટને એક કાર પાર્કિંગ છે. 1191 SqFtનાં ફ્લેટને બે કાર પાર્કિંગ છે. ગોયલ અને એચએન સફલનાં ઘણા જેવી પ્રોજેક્ટ છે. ભવિષ્યમાં પણ સાથે પ્રોજેક્ટ કરશે. 5 થી 7 પ્રોજેક્ટ નિર્માણાધીન છે. 10 થી 12 નવા પ્રોજેક્ટ શરૂ થશે.