બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રિચમોન્ડ ગ્રાન્ડની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 22, 2019 પર 16:01  |  સ્ત્રોત : CNBC-Bajar

મકરબા અમદાવાદનો વિકસતો વિસ્તાર છે. પ્રહલાદ નગર, એસજી હાઇવે નજીક છે. વિવિધ ક્લબ નજીક છે. વવિધ સ્કુલ, રેસ્ટોરન્ટ નજીક છે. રેલ્વે સ્ટેશન એરપોર્ટ નજીકનાં અંતરે છે. નિશાંત અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 30 વર્ષનો અનુભવ છે. અમદાવાદમાં ગ્રુપનાં ઘણા પ્રોજેક્ટ છે.

2,3 BHKનાં વિકલ્પો છે. 60 યુનિટની સ્કીમ છે. 2 માળ સુધી કમર્શિયલ છે. 12 માળ રેસિડન્શિયલ ફ્લેટ છે. 810 SqFtમાં 2 BHK છે. 1050 SqFtમાં 3 BHK છે. એક માળ પર 5 યુનિટ છે. લિફ્ટની સુવિધા આપેલ છે. CCTVની સુરક્ષા છે. વિડીયો ડોર કોલની સુવિધા આપેલ છે.

ઇન્ટરિયર ડિઝાઇન કરી શકાય. 1050 SqFtમાં 3 BHK સેમ્પલ ફ્લેટ છે. 11 X 18 SqFtનો ડ્રોઇંગરૂમ છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. ટીવી માટેનાં પોઇન્ટ છે. એસી માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. 11 X 5 Sqftની બાલ્કનિ છે. ફુલસાઇઝ વિન્ડો છે.

8.6 X 10 SqFt નો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. 11.6 X 8 SqFtનું કિચન છે. ફ્રીજ માટેની જગ્યા છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ
મોડ્યુલર કિચન બનાવી શકાય. 5.6 X 7 SqFtનો વોશિંગએરિયા છે. 4.6 X 7 SqFtનો સ્ટોરરૂમ છે.

13 X 11 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. AC માટેનાં પોઇન્ટ છે.
ફુલસાઇઝ વિન્ડો છે.

7 X 5 SqFtનો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. શાવર બિલ્ડર દ્વારા અપાશે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સકવર બાથરૂમ વોલ્સ
ગિઝરનાં પોઇન્ટ તૈયાર મળશે.

13 X 10 SqFtનો બૅડરૂમ છે. ડ્રેસિંગ ટેબલ રાખી શકાય. 11.6 X 10 SqFtનો બૅડરૂમ છે. 4.6 X 6 SqFtનો વૉશરૂમ છે.

નિશાંત કંશટ્રકશન સેલ્સ મેનેજર ચિંતન પઢીયારની સાથે ચર્ચા

મકરબા સેટેલાઇટ, એસજી હાઇવે નજીક છે. વિવિધ ક્લબ નજીક છે. વિવિધ સ્કુલ નજીક છે. સાણંદ સાથે કનેક્ટેડ એરિયા છે. મકરબા વિકસતો વિસ્તાર છે. ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી સારી છે. બેન્ક, કમર્શિયલ હબ નજીક છે.

રિચ-1 ગ્રાન્ડનો બીજો ફેઝ છે. ફેઝ-1 વેચાઇ ચુક્યો છે. ફેઝ-2નું 80% બુકિંગ છે. પઝેશન ટુંક સમયમાં અપાશે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. 4 મહિનામાં પઝેશન અપાશે. વિવિધ સુવિધા સાથેનો પ્રોજેક્ટ છે. ક્લબહાઉસની સુવિધા છે. પ્લે એરિયાની સુવિધા છે. ગાર્ડનની સુવિધા છે. વોટર બોડીની સુવિધા છે. પાર્કિંગની પુરતી વ્યવસ્થા છે. સ્કુલ બસ માટે અલગ જગ્યા છે.

12 રેસિડન્શિયલ ફ્લોર છે. 2 માળ સુધી કમર્શિયલ છે. પ્રોવિઝન સ્ટોર વગેરે આવશે. બે ફેઝમાં કુલ 400 યુનિટ છે. સાઉથ બોપલમાં પ્રોજેક્ટ છે. ક્મર્શિયલ પ્રોજેક્ટ છે. રત્નાકર હેલ્સીયોન નામથી પ્રોજેક્ટ છે. કોસ્મોપોલિટીયન ક્રાઉડ છે. નજીકમાં જોબ કરતા લોકોની પસંદ છે.