બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રૂસ્તમજી એવન્યુ D1ની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 29, 2020 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

512 SqFtમાં 2 BHKનો સેમ્પલ ફ્લેટ છે. 15.4 X 9.7 SqFtનો લિવિંગ-ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટે પુરતી જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. TV વોલનું આયોજન થઇ શકે. પુરતી જગ્યાવાળો લિવિંગરૂમ છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. સેફ્ટિ રેલિંગ અપાશે. AC માટેનાં પોઇન્ટ તૈયાર અપાશે.

7 X 11 SqFtનું કિચન છે. મોડ્યુલર કિચન બનાવી શકો. બે પેરલર પ્લેટફોર્મ અપાશે. સુવિધાજનક કિચન છે. જરૂરી ઇલેકટ્રીક પોઇન્ટ તૈયાર મળશે. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક છે. કિચનમાં પણ વિન્ડો અપાશે. ફ્રીજ માટેની જગ્યા આપવામાં આવી છે. વોશિંગ મશીન માટેની જગ્યા છે.

9 X 8 SqFtનો બૅડરૂમ છે. ચિલ્ડ્રનરૂમ બનાવી શકાય. બૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટે પુરતી જગ્યા છે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. AC માટેનાં પોઇન્ટ મળશે.

4 X 7 SqFtનો વૉશરૂમ છે. એન્ટીસ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. ટાઇલ્સ કવર બાથરૂમ વોલ્સ છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.

9.6 X 10.6 SqFtનો બૅડરૂમ છે. વોર્ડરોબ માટે અલગથી જગ્યા મળશે. ડબલબૅડ રાખવા માટેની જગ્યા છે. TV માટેનાં પોઇન્ટ તૈયાર મળશે. સ્લાઇડિંગ વિન્ડો અપાશે. ACનાં પોઇન્ટ તૈયાર મળશે. ટેરેસ પર સોલાર પેનલ છે. 1 ફેન અને 2 ટ્યુબલાઇટ સોલારથી ચાલશે.

રૂસ્તમજીનાં ચંદ્રેશ મહેતા સાથે ચર્ચા


લોકલ ટ્રેનની શરૂઆતનું સ્ટેશન વિરાર છે. મુંબઇ અને સુરત વચ્ચે વિરાર છે. ગુજરાત અને મુંબઇનાં વેપારી માટે સારૂ લોકેશન છે. વિરારનું સોશિયલ ઇન્ફ્રા તૈયાર થાય છે. સ્કુલ, હોસ્પિટલ વગેરે નજીક છે. મંદિર, મોલ વગેરે વિરારમાં છે. ટાઉનશીપમાં ખાસ ઇન્ફ્રા બનાવાયુ છે. ક્લબવન નામથી મોટુ ક્લબ હાઉસ છે. વિવિધ સુવિધા ધરાવતુ ક્લબ હાઉસ છે. પહોળા રસ્તા બનાવવામાં આવ્યા છે. રૂસ્તમજીની સ્કુલ ટાઉનશીપમાં છે.

વિરાર અફોર્ડેબલ માટેનું લોકેશન છે. મધ્યમવર્ગનાં લોકો માટેનો પ્રોજેક્ટ છે. એવન્યુ D1માં 1 BHKની કિંમત ₹28.86 લાખથી શરૂ થાય છે. 1 અને 2 BHKનાં વિકલ્પો છે. એવન્યુ D1 માટે ખાસ પોડિયમ પર સુવિધા છે. એવન્યુ D1નું OC આવી ગયુ છે. સ્કેટિંગ, બોક્સ ક્રિકેટ જેવી સુવિધાઓ છે. પોડિયમ પર વિવિધ સુવિધાઓ છે. કારપાર્કિંગની પુરતી વ્યવસ્થા છે.

એમિનિટિઝ બનીને તૈયાર છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. વિરારને નવા ઇન્ફ્રાનો લાભ મળશે. મેટ્રો વિરાર સુધી આવશે. કનેક્ટિવિટી ઘણી વધશે. 80% જેટલુ બુકિંગ થઇ ગયુ છે. એવન્યુ L પણ લોન્ચ થયું છે. રૂસ્તમજીનાં MMRમાં ઘણા પ્રોજેક્ટ છે. પ્રભાદેવીમાં રૂસ્તમજી ક્રાઉનપ્રોજેક્ટ છે. BKCમાં સિઝન્સ પ્રોજેક્ટ છે. જુહુમાં એલિમેન્ટ નામનો પ્રોજેક્ટ છે. ખારમાં પેરામાઉન્ટ નામનો પ્રોજેક્ટ છે. થાણામાં ટાઉનશીપનો પ્રોજેક્ટ છે.