બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: સ્તવન સિગ્નેચરની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 13, 2019 પર 16:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતનું કેપિટલ ગાંધીનગર છે. ગાંધીનગરનો વિકાસ સારો છે. PDPU વિસ્તારમાં ઘણી યુનિવર્સિટી છે. ગિફ્ટી સિટી નજીક છે. સારી ક્નેકેટિવિટીનો લાભ મળે છે. ઇનઝેન બિલ્ડકોન અમદાવાદનું ગ્રુપ છે. 20 વર્ષનો રિયલ એસ્ટેટનો અનુભવ છે. ગ્રુપ પાસે પ્રોફેશનલ્સની ટીમ છે. ગ્રુપનાં દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. 7400  SqYardsમાં પ્રોજેક્ટ છે. 21 યુનિટનો પ્રોજેક્ટ છે. 300 થી 500 વારનાં પ્લોટ છે. 379 વારનો કંશટ્રકશન એરિયા છે. ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો વિલા છે. 10 X 11 SqFtનો પાર્કિંગ એરિયા છે. વિડીયોડોર કોલની સુવિધા છે. સુરક્ષાની સારી વ્યવસ્થા છે.

10 X 11નો લિવિંગ એરિયા છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. લિવિંગ કમ ડ્રોંઇગ એરિયા છે. 13.3 X 16 SqFtનો ડ્રોઇંગરૂમ છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. TV માટેનાં પોઇન્ટ છે. AC પોઇન્ટ તૈયાર મળશે.

10 X 14.3 SqFtનું ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલ માટેની જગ્યા છે. ઇન્ટરિયર ડિઝાઇનિંગ કરી શકાય. મંદિર બનાવી શકાય. કોર્ટયાર્ડ માટેની જગ્યા છે. ગાર્ડનનો વ્યુ મળશે.

9 X 12.6 SqFtનું કિચન છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ અપાશે. સિન્કની સુવિધા છે. મોડ્યુલર કિચન બનાવી શકાય. 5.6 X 6 SqFtનો સ્ટોરરૂમ છે. 9.9 X 10 SqFtનો વોશિંગ યાર્ડ છે. 20 X 10.6 SqFtનો ઓપન એરિયા છે. જીમ બનાવી શકાય.

12.3 X 13.3 SqFtનો બૅડરૂમ છે. ડબલબૅડ માટેની જગ્યા છે. વોર્ડરોબ માટેની જગ્યા છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. AC પોઇન્ટ તૈયાર મળશે. ફુલસાઇસની વિન્ડો છે. 6.6 X 12.6 SqFtનો વૉશરૂમ છે. વેટ એરિયા અને ડ્રાય એરિયા અલગ છે. ડ્રેસિંગ એરિયા અલગ છે. સુવિધાજનક વૉશરૂમ છે. બાથરૂમમાં સારો ઉજાસ મળશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. કોમન યુટિલિટી એરિયા છે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે.

13.3 X 16 SqFtનો બૅડરૂમ છે. વિટ્રિફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. TV માટેનાં પોઇન્ટ છે. બાલ્કનિની સુવિધા છે. 6.6 X 4.6 SqFtની બાલ્કનિ
સ્ટડીટેબલ રાખી શકાય. 10 X 11 SqFtનો વૉશરૂમ છે. ગ્લાસ પાર્ટીશન મળશે. શાવર સિસ્ટમ મળશે. સારી કંપનીનાં બાથ ફિટિંગ્સ છે. સુવિધાજનક વૉશરૂમ છે.

12.6 X 14.6 SqFtનો બૅડરૂમ છે. 14 X 4 SqFtની બાલ્કનિ છે. 6.6 X 12.6 SqFtનો વૉશરૂમ છે. 13.9 X 12.6 SqFtનો બૅડરૂમ છે.
બેઠક વ્યવસ્થા કરી શકાય. મિનિ લાઇબ્રેરી બનાવી શકાય. 12.6 X 6 SqFtનો વૉશરૂમ છે. 9.6 X 10.6 SqFtનો ઓપનએરિયા છે. જરૂરિયાત પ્રમાણે ઉપયોગ છે. L-શેપમાં ટેરેસ મળશે.

ઇનઝેન બિલ્ડકોન ડિરેક્ટર રાજુભાઇ પટેલ સાથે ચર્ચા
7 યુનિવર્સિટી આ વિસ્તારમાં છે. GIFT સિટી નજીક છે. 270 ફિટનાં રોડ બની રહ્યા છે. પહોળા રોડ રસ્તાનો રોડ છે. એરપોર્ટ સાથે કનેક્ટિવિટી મળશે. વિસ્તારની કનેક્ટિવિટી સારી છે.

21 યુનિટની સ્કીમ છે. ગ્રુપનો ફલેગશીપ પ્રોજેક્ટ છે. પુરતી જગ્યા વાળા રૂમ છે. રિસોર્ટ લિવિંગની ફીલ આપવાનો પ્રયાસ છે. કોટજ લિવિંગ મળે એવી ડિઝાઇન છે. રેરા રજીસ્ટર પ્રોજેક્ટ છે. જીમની સુવિધા છે. ક્લબહાઉસની સુવિધા છે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. રૂપિયા 1.5 થી 2.5 કરોડની કિંમત છે.