બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: વિવાન ગ્રુપ અને આશિયાના ઇન્ફ્રાસ્ટ્રકચર

ના રોજ પ્રકાશિત Sat, 11, 2018 પર 14:14  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં સેટેલાઇટ-જોધપુરમાં મેગલોનિયા રેસિડન્સી ફ્લેટ. વિવાન ગ્રુપ અને આશિયાના ઇન્ફ્રાસ્ટ્રકચર. 1344 SqFtનો 3BHKનો સેમ્પલ ફ્લેટ છે. 3 ટાવરમાં 110 યુનિટ છે. પેન્ટ હાઉસનો વિકલ્પ છે. ત્રણ માળનું પેન્ટ હાઉસ છે. વિવાન અમદાવાદનાં જાણીતા ડેવલપર છે. ગ્રુપ પાસે 30 વર્ષનો અનુભવ છે. વિવાન-આશિયાનાનો JV પ્રોજેક્ટ છે. આશિયાના 5 વર્ષથી કાર્યરત છે. સેટેલાઇટ વિકસિત વિસ્તાર છે. જોધપુર ચાર રસ્તા મુખ્ય વિસ્તાર છે. રિંગ રોડ નજીક છે. SG રોડ નજીક છે. સ્કુલ, હોસ્પિટલ નજીક છે.

મેગલોનિયા રેસિડન્સીની મુલાકાત. મેગલોનિયા રેસિડન્સીનો 4BHKનો સેમ્પલ ફ્લેટ છે. 1 X 14 SqFtનો ડ્રોઇંગ-ડાઇનિંગએરિયા છે. વિટ્રીફાઇ ટાઇલ્સનું ફ્લોરિંગ અપાશે. 22.9 X 6 SqFtની બાલ્કનિ છે. ત્રણ બાજુથી મળશે ગાર્ડનનો વ્યુ છે.

દરેક ટાવરમાંથી મળશે ગાર્ડન વ્યુ છે. 11 X 8 SqFtનું કિચન છે. 4 X 5.9 SqFtનો સ્ટોરરૂમ છે. 5.6 X 6.6 SqFtનો વોશિંગએરિયા છે. 11 X 14.6 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 5.6 SqFtનો વૉશરૂમ છે. શાવર પેનલ અપાશે. 13.6 X 11 SqFtનો બૅડરૂમ છે. 7.6 X 4.6 SqFtનો વૉશરૂમ છે. પુરતી જગ્યાવાળો ચિલ્ડ્રનરૂમ છે. 5.6 X 4.6 SqFtનો વૉશરૂમ છે.

આશિયાના ઇન્ફ્રાસ્ટ્રકચરનાં એમડી દેવલ સોપારકર સાથે વાતચિત

સેટેલાઇટ અમદાવાદનો વિકસિત વિસ્તાર છે. શહેરનાં હાર્દમાં પ્રોજેક્ટ છે. સ્કુલ નજીક છે. ક્લબ નજીક છે. દેરાસર નજીક છે. હોસ્પિટલ નજીક છે. 6000 હજાર વારનો પ્લોટ છે. પાર્કિંગની પુરતી વ્યવસ્થા છે. માયનસ 2 લેવલનું પાર્કિંગ છે. જીમ અને યોગા રૂમ છે. ચાઇલ્ડકેર રૂમ છે. ગાર્ડનની સુવિધા છે. સોસાયટીની ઓફિસ માટેની જગ્યા છે. ટેરેસ પર અમુક સુવિધાઓ.

6 પેન્ટ હાઉસના વિકલ્પો છે. 11માં માળે સ્કાય બંગલો છે. 3 માળનાં સ્કાય બંગલો છે. RERA રજીસ્ટર પ્રોજેક્ટ છે. પહેલા ટાવરનું BU જલ્દી આવશે. પ્રોજેક્ટને સારો પ્રતિસાદ છે. 70% બુકિંગ થઇ ચુક્યું છે. આશિયાનાં 5 વર્ષથી કાર્યરત છે. વિવાન 30 વર્ષથી કાર્યરત છે. વિવાન સ્કેવર લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે. યુનિવર્સિટી વિસ્તારમાં નવો પ્રોજેક્ટ છે.