બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી ગુરૂ: કેવી રહેશે આ ફેસ્ટિવલ સિઝન?

ના રોજ પ્રકાશિત Mon, 30, 2019 પર 12:33  |  સ્ત્રોત : CNBC-Bajar

એક્વેસ્ટના સીઈઓ પરેશ કારિયાનું કહેવુ છે કે સેન્ટિમેન્ટ હજી પણ સારા નથી. ડેવલપર ઘરની કિંમત ઘણી ઘટાડી રહ્યાં છે. ડેવલપર ડિસ્કાઉન્ટ આપી શકે છે. ડેવલપર ઇન્વેન્ટરી વેચવા માંગે છે.

સરકારે મિડસેગ્મેન્ટને રાહત આપી. ₹10 હજાર કરોડનું ફંડ કેટલુ ઉપયોગી? કુલ ₹20 હજાર કરોડનું ફંડ બનશે. સરકાર ₹10 હજાર કરોડનું ફંડ આપશે.

આ ફંડને પ્રોફેશનલ વ્યક્તિી મેનેજ કરશે. 60% સુધી પુરા થયેલા પ્રોજેક્ટને લાસ્ટમાઇલ ફંડીગ મળશે. અફોર્ડેબલ અને મિડ સેગ્મેન્ટનાં પ્રોજેક્ટને મળશે ફંડિગ. પ્રોજેક્ટ NCLT ન હોવો જોઇએ. પ્રોજેક્ટ NPA ન હોવો જોઇએ. આ શરતો પુરી કરતા પ્રોજેક્ટની સંખ્યા ઓછી છે.

NPA કે NCLT થયેલા પ્રોજેક્ટને કોઇ રાહત નહી. વધુ પ્રોજેક્ટ ન અટકે એવા પ્રયાસ છે. સરકારી કર્મચારીને રાહત અપાઇ છે. સરકારી કર્મચારીને ઘર ખરીદવા માટે પ્રોત્સાહન છે. સરકારી કર્મચારીને ઓછા વ્યાજે હોમ લોન મળશે.

વ્યાજદર રેપો સાથે લિન્ક થતા લાભ. હવે રેટ કટ પાસઓન થશે. પહેલા બેન્ક પોતે MCLR નક્કી કરતી હતી. હવે રેપો રેટ મુજબ વ્યાજદરમાં ફેરફાર થશે. SBI રેપો રેટ લિન્ક વ્યાજદર ઓફર કરે છે. હવે પ્રાઇવેટ બેન્ક પણ આજ વ્યાજદર લાગુ કરશે. RERA બાદ ઓફર્સ ઘટી ગઇ.


સબ્વેન્શન સ્કીમ પણ બંધ કરાઇ. 5% રકમથી ગ્રાહક ઘર બુક કરી શકતા હતા. અમુક બિલ્ડર આના જેવી સ્કીમ આપે છે. બિલ્ડર હવે પોતે ફાઇનાન્સ કરી રહ્યાં છે. બિલ્ડર બાકી રકમ માટે મુહલત આપે છે. સબ્વેન્શન સ્કીમ માટે કટ ઓફ ડેટ અપાઇ હતી. સેન્ટિમેન્ટ સુધરે તેની જરૂર છે. આપણે ઘણા રિફોર્મ કર્યાં છે.

સવાલ: કાંદિવલીથી મલાડની વચ્ચે 1BHK ઘર લેવુ છે, 90 લાખનાં બજેટમાં મને ઘર મળી શકે?

જવાબ: પ્રતિકભાઇને સલાહ છે કે તમારા બજેટમાં તમને ઘર મળશે. મલાડમાં રિઝવીનો પ્રોજેક્ટ છે. મેટ્રો સ્ટેશનની નજીક આ પ્રોજેક્ટ છે. 90 લાખ સુધીમાં 1 BHK મળશે. લોખંડવાલામાં ગોદરેજનો પ્રોજેક્ટ છે. ઘરની કિંમતો ઘટી છે. ઘરની સાઇઝ ઘટી છે.

સવાલ: ખારઘર સેક્ટર 35 ઘર ખરીદવા માટે કેવુ લોકેશન છે? ત્યા ક્યા ડેવલપરનાં પ્રોજેક્ટ સારા છે?

જવાબ: જનક જોશીને સલાહ છે કે ખારઘર નવી મુંબઇનો સારો વિસ્તાર છે. ખારઘરનો વિકાસ ખૂબ સારો છે. સેક્ટર 35 સારૂ લોકેશન છે. સેક્ટર 35 સ્ટેશનથી થોડુ દુર છે. પેરેડાઇઝનાં ઘણા પ્રોજેક્ટ મળશે. અધિરાજનાં ઘણા પ્રોજેક્ટ મળશે. 7000/SqFtની કિંમત ખારઘરમાં છે. 80 થી 90 લાખમાં ખારઘરમાં ઘર મળી શકે. શિલ્પસિટી નામનો સિડકોનો પ્રોજેક્ટ છે. શિલ્પસિટીમાં રિસેલનાં ફ્લેટ મળી શકે.

સવાલ: 75 થી 80 લાખમાં બોરીવલીથી અંઘેરીમા 1BHK માટે ક્યા ઓપ્શન મળી શકે?

જવાબ: મિતાંગને સલાહ છે કે તમારા બજેટમાં ઘર મળી શકે. શેઠિયા ગ્રુપનો પ્રોજેક્ટ છે. કોમ્પેક ફ્લેટ તમારા બજેટમા મળશે. કાંદિવલીમાં પણ વિકલ્પો મળશે. કલ્પવૃક્ષ નામનો એક પ્રોજેક્ટ છે. અંધેરીમાં ખૂબ કોમ્પેક્ટ ફ્લેટ મળી શકે. લોકેશન ઘણુ સારૂ છે. અંધેરીમાં 1RK મળી શકે. બોરીવલીમાં પેરાડાઇમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું લોકેશન વધુ સારૂ નથી.


મુંબઇમાં વરસાદમાં ઘણી તકલીફ છે. લોકેશન ઘર ખરીદવા માટે મહત્વનું છે. ઘર લેવા પહેલા ડેવલપરની તપાસ કરવી. કલીના એક સમયે પાણીમાં હતુ આજે કલીનાની પ્રોપર્ટી કિંમતો વધી છે. બાંધકામમાં લીકેજ ન હોય તે જરૂરી છે. ડેવલપરનાં પાસ્ટ પ્રોજેક્ટ જોઇ લેવા. નેગેટીવ સેન્ટિમેન્ટથી દૂર રહો. ઘર લેવા માટે હાલ સારો તક છે.