બજાર » સમાચાર » પ્રોપર્ટી

જક્ષય શાહ સાથે પ્રોપર્ટી ગુરૂ

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:22  |  સ્ત્રોત : CNBC-Bajar

RBI દ્વારા વધુ એક 25bpsનો રેટ કટ અપાયો. રેટ કટએ આવકાર દાયક પગલુ. ગ્રાહકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. 12.5 લાખ ઘરોની ઇન્વેન્ટરી તૈયાર છે. માંગ વધારવાનાં પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે. 5 લાખ કરોડની ઇન્વેન્ટરી પડી છે. રૂપિયા 45 લાખની કેપ હટાડવાની જરૂર છે. અફોર્ડેબલ માટે રૂપિયા 45 લાખની કેપ હટાવવાની જરૂર છે. બાંધકામ દરમિયાન GST લાગે છે. OC બાદ GST નથી લાગતો. આ કારણે ગ્રાહકો રેડી પ્રોજેક્ટ ખરીદે છે. GSTનાં નિયમો બદલવા જરૂરી છે.

મોટા શહેરોમાં અફોર્ડેબર્લ ₹75 લાખ હોવા જોઇએ. નાના શહેરો માટે રૂપિયા 45 લાખ અફોર્ડેબલ ગણી શકાય. રિયલ એસ્ટેટ ઘણા રોજગારને જન્મ આપે છે. રિયલ એસ્ટેટ GDPમાં મોટુ પ્રદાન કરે છે. ઘરોની માંગ વધારવા માટે બુસ્ટ આપવુ જોઇએ. પ્રાયોરિટી લેન્ડિંગની ઇન્ડસ્ટ્રીને જરૂર છે. જમીન લેવાથી વેચાણ સુધીનો સમય ઘટવો જોઇએ. અફોર્ડેબલ હાઉસિંગને વધુ રાહતની જરૂર છે. કેપિટલ ગેઇન ટેક્સ ઘટાડવો જોઇએ.

સરકારી જમીન અફોર્ડેબલ માટે અપાવી જોઇએ. અફોર્ડેબલ માટે સિમેન્ટ, સ્ટિલ સસ્તા મળવા જોઇએ. રૂપિયા 45 લાખની અફોર્ડેબલની કેપ નીકળવી જોઇએ.

મોટા શહેર માટે અફોર્ડેબલ રૂપિયા 75 લાખ હોવા જોઇએ. નાના શહેર માટે રૂપિયા 45 લાખ યોગ્ય છે. રેન્ટલ પોલિસીને પ્રાધન્ય આપવાની જરૂર છે. રેન્ટલ પોલિસીને ઇન્સેન્ટીવ અપાવા જોઇએ. લાસ્ટમાઇલ ફંડીગથી વધુ લાભ નહી મળે. NPA અને NCLTનાં પ્રોજેક્ટનો સમાવેશ નથી.

NPA અને NCLTનાં પ્રોજેક્ટને આવરવા જોઇતા હતા. અટકેલા પ્રોજેક્ટને વન ટાઇમ રોલ ઓવર અપાવું જોઇએ. આ દિવાળી ડેવલપર માટે ઘણી મુશ્કેલ છે.

આ ફેસ્ટીવલ સિઝનમાં તકલીફ રહેશે. આવનારા સમયમાં સમસ્યાઓ વધી રહી છે. ગુજરાત સરકાર સારા પ્રયાસ કરી રહી છે. લેન્ડ અને FSI રિફોર્મ આવકાર્ય છે. ડેવલપરને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. વિવિધ મંજુરી લેતા ઘણો સમય લાગે છે. ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહન આપવુ જોઇએ. ગુજરાતમાં RA ઝોન બનાવાયો છે. ગ્રાહકોનાં સેન્ટિમેન્ટ સુધરે તેવા પ્રયાસ થવા જોઇએ.

FSI વધતા ફરક પડી શકે. વધારે ફ્લેટ બનતા ભાવ વ્યાજબી થશે. અમદાવાદમાં રિડેવલપમેન્ટને મંજુરી છે. BRTS રૂટની આસપાસ વધુ FSI હવે રિડેવલપમેન્ટ સરળ થશે. શહેરની મધ્યમાં સારા મકાનો બનશે. શહેરની અંદર વધુ પ્રોજેક્ટ આવી શકે.

અમદાવાદને નેચરલ બેરિયર નથી. અમદાવાદમાં બધી જ સારી સુવિધાઓ છે. અમદાવાદમાં દરેક ઇન્ડસ્ટ્રી છે. અમદાવાદનું સોશિયલ ઇન્ફ્રા સારૂ છે. ડેવલપર પણ સારૂ કામ કરી રહ્યાં છે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતો સ્થીર છે.

મુંબઇનાં પ્રોપર્ટી માર્કેટ અંગે ચર્ચા


મુંબઇનું માર્કેટ દરેક રાજ્ય કરતા અલગ છે. લક્વિડિટીની સમસ્યા મુંબઇને નડી છે. મુંબઇનાં ડેવલપરર્સને ઘણી સમસ્યા છે. લિક્વિડિટીની અછત સૌથી મોટી સમસ્યા છે. રિયલ એસ્ટેટને એક પછી એક પડકાર આવી રહ્યાં છે.

સરકાર સહાય આપવાનાં પ્રયાસ કરે છે. પરંતુ રિયલ એસ્ટેટને મોટા બુસ્ટની જરૂર છે. સબવેન્શન સ્કીમ બંધ થવાથી અડચણ વધી. સબવેન્શન સ્કીમ ગ્રાહકો માટે ઉપયોગી હતી. ડેવલપરે હજુ ધીરજ રાખવી પડશે. વિવિધ સમસ્યાનું સમાધાન જલ્દી લવાશે. હાલ હોમલોનનાં વ્યાજદર નીચા ગયા છે. એક બે ક્વાટરમાં સમસ્યા હળવી થશે. આવનારા વર્ષો રિયલ એસ્ટેટનાં હશે.