બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી એક્સપોને પ્રતિસાદ

ના રોજ પ્રકાશિત Tue, 26, 2019 પર 14:12  |  સ્ત્રોત : CNBC-Bajar

CREDAI MCHI દ્વારા પ્રોપર્ટી એક્સપો યોજાયો હતો અને તેમાં ઘર ખરીદદારોનો સારો રિસપોન્સ મળ્યો હતો. ₹850 કરોડની હોમ લોનને મંજૂરી આપવામાં આવી. 120 કરતા વધુ ડેવલપર્સે ભાગ લીધો.

કોના દ્વારા લોન અપાઈ?
SBI, ICICI બેન્ક, LIC હાઉસિંગ, HDFC, કોટક બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, આવાસ ફાઈનાન્સ, ટાટા કેપિટલ અને એક્સિસ બેન્ક.