બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજારમાં એક્સપોની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:49  |  સ્ત્રોત : CNBC-Bajar

4-7 જાન્યુઆરી સુધી પ્રોપર્ટી એક્સપો. 250 પ્રોપર્ટીનું પ્રદર્શન છે. સીએમ રૂપાણીએ કર્યું એક્સપોનું ઉદ્ઘઘાટન. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક્સપો. રાજકોટની તમામ પ્રોપર્ટીનું પ્રદર્શન. ઇન્ટિરિયયર પ્રોડક્ટનાં સ્ટોલ.

એક્સપોને મળ્યો સારો પ્રતિસાદ. રાજ્યભરનાં મુલાકાતીઓએ આપી હાજરી. 2.5 લાખ લોકોએ લીધો એક્સપોનો લાભ. ગ્રાહકો માટે વન સ્ટોપ સોલ્યુઅશન
ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચેનો સેતુ.

રાજકોટનાં બિલ્ડર્સ સાથે ચર્ચા

1) દિલિપભાઇ
એક્સપોમાં ઘરની લગતી દરેક વસ્તુ છે. એક્સપોથી રિયલ એસ્ટેટને બુસ્ટ મળશે.

2) આશિષભાઇ
રાજકોટમાં દરેક લોકો માટે વિકાસનો અવકાસ છે. રાજકોટ દરેક રીતે વિકસિત શહેર છે. એક્સપોમાં દરેક સેગ્મેન્ટનાં પ્રોજેક્ટ છે. ગ્રાહકોને મળશે વિકલ્પ પસંદગીની તક.

3) સર્વાનંદભાઇ
એક્સપોમાં મલ્ટી નેશનલ બ્રાન્ડનું ડિસપ્લે છે. રાજકોટનાં ગ્રાહકને પસંગદીની તક છે. એક્સપોમાં દરેક સારી કંપનીએ લીધો ભાગ છે. ગ્રાહકોને એક્સપોમાં જરૂરી વસ્તુ મળશે.

4) અમીતભાઇ
કાલાવાડ રોડ વિકસિત વિસ્તાર છે. મહુડી વિસ્તારમાં સારો વિકાસ છે. જામનગર રોડ પર વિકાસ થઇ રહ્યો છે.

5) નિખીલભાઇ
રાજકોટનો વિકાસ ખૂબ સારો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટનો સારો વિકાસ છે. રાજકોટની લાઇફ સ્ટાઇલ બદલાઇ રહી છે. રાજકોટમાં હાઇ એન્ડ પ્રોપર્ટી બને છે. રાજકોટમાં લક્ઝરી પ્રોપર્ટીનાં પ્રોજેક્ટ પણ છે.

6) નિખિલ ભાઇ
મુંબઇ જેવા પ્રોજેક્ટ જોવા મળી શકે છે. મોટી સાઇઝનાં ફ્લેટની રાજકોટમાં માંગ છે.

7) આશિષ ભાઇ
રેરાની માહિતીનાં સેમિનાર થયા છે. બિલ્ડર રેરાથી ગભરાતા નથી. રાજકોટમાં પહેલેથી કાર્પેટ એરિયા પ્રમાણેનું વેચાણ છે.

લાડાણી ગ્રુપનાં સ્ટોલની મુલાકાત
મોટામોવામાં લાડાણી ગ્રુપનાં પ્રોજેક્ટ છે. 3 થી 5 BHKનાં પ્રોજેક્ટ છે. લાડાણીનો કમર્શિયલ પ્રોજેક્ટ પણ આવશે. કમર્શિયલની માંગ વધી રહી છે.

ડેકોરા ગ્રુપના નિખિલ ભાઇ પટેલ
ડેકોરા ગ્રુપની સ્ટોલની મુલાકાત. ડેકોરા ગ્રુપનાં લક્ઝરી પ્રોજેક્ટ છે. ટેક્નિકલ કાફે બનાવાયો છે. બાંધકામની પ્રક્રિયા સમજાવાઇ છે. જર્મની સિસ્ટમનો બાંધકામમાં ઉપયોગ છે. બાંધકામનો ડેમો બતાવાયો છે. ટેક્નિકલ જાણકારીઓ અપાઇ છે.

સોપાનગ્રુપના ડિરેકટર જયેશભાઇ બાલોડિયા
રહીયા વિસ્તારમાં સોપાનનાં પ્રોજેક્ટ છે. રહીયામાં સોપાનનાં 3 પ્રોજેક્ટ છે. નવી TP ટુંક સમયમાં લાગુ થશે. નવી TPથી નવો વિકાસ થશે. નવુ રેસકોર્સ બન્યુ છે. રહીયા વિસ્તાર વિકસિતો વિસ્તાર છે. સોપાન લક્ઝરીયા નામનો લક્ઝરી પ્રોજેક્ટ છે.

વ્રજ ઇન્ફ્રા ડિરેક્ટર સંદિપભાઇ સાવલિયા
વિવિધ વિસ્તારોમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. ગ્રપનાં હાઇએન્ડ સેગ્મેન્ટમાં પણ પ્રોજેક્ટ છે. અફોર્ડેબલ સેગ્મેન્ટમાં માંગ વધુ છે. એક્સોપોમાં 1 BHK થી લઇ લક્ઝરી પ્રોજેક્ટ છે.