પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં નવા હાઈ પર બનાવી રહી છે. નિફ્ટીમાં 17400ના લેવલ પાસે ટારગેટ રહ્યો છે. આજની અપ મૂવ પછી ઇમીડિએટ સપોર્ટ 17000-16950ના ઝોનમાં આવી ગયો છે. નિફ્ટીમાં 17000ના સ્ટૉપલોસ સાથે જોણવી રાખો. બેન્ક નિફ્ટીમાં શુક્રવારોનો હાઈ હજી પાર થવાનો બોકી છે. ત્યાર આગળ ઇમીડિએટ રેજિસ્ટેન્સ પણ છે. 37750નો એક ક્રોસ ઓવર જરૂરી છે. તે થયા બાદ 38100-38200ના બીજા લેવલના લક્ષ્ય પર જોવા મળશે. બેન્ક નિફ્ટીમાં પણ ખરીદીની તક બની રહી છે. લોવર સાઈડમાં જે સપોર્ટ બેન્ક નિફ્ટીમાં 37000ના લેવલ પર આવી ગયો છે.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે હાલમાં આંકડા પણ આવ્યા છે. ઇન્ડિયા ક્યા લેવલ પર ગ્રો કરી રહી છે. લોકોને વિશ્લાસ ઇન્ડિયન માર્કેટ અને ઇકોનૉમી પર છે. દિવસે દિવસે એફઆઈઆઈનું સપોર્ટ ઘટી રહ્યું છે. યૂએસ 1990-2015 સુધી મજબૂત ગ્રોથ જોવા મળી હતી. આવનારા સમયમાં પણ સમાન ગ્રોથ જોવા મળી શકે છે. આવનારા 5-7 વર્ષમાં નિફ્ટીના ગ્રોથમાં 15 ટકા વધારો થઈ શકે છે. ઇન્ડિયન ઇકોનૉમી કરતા નિફ્ટીના સિંગલ બિઝનેસ સાથે જોવી જાઈએ.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ
ડિક્સન ટેકનૉલોજીસ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3910, સ્ટૉપલૉસ - ₹3690
કેઆરબીએલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹262, સ્ટૉપલૉસ - ₹243.50 (3-4 દિવસ માટે)
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.