એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે આજે બેન્ક નિફ્ટી અંદરપર્ફોર્મ કરી રહ્યો છે. આજે આઈટી, ફાર્મામાં મૂવમેન્ટર્મ આવી રહ્યું છે. શુક્રવારે આરબીઆઈની પૉલિસી આવાની છે. તેના કારણે બેન્ક નિફ્ટી છોડું સાઈડ વેઝ થઈ રહી છે અને હજી સાઈડ વેઝ કરી પણ શકે છે. સવારથી જે પ્રકારનો ઉતાર-ચઢાવા જોવા મળી રહ્યો છે.
સુદીપ શાહનું કહેવું છે કે જે પ્રમાણે 16930-16940નો એક બોટમ બનાવ્યું ગઈકાલની નીચેનો એક લો બનાવ્યો છે. હાલમાં વિક્સ 21ની ઉપર ટ્રેડ કરી રહી છે. જે કે 25 અંક ઉપર જોવા મળી શકે છે. નિફ્ટી 17010-17020 બ્રેક નથી કરતો ત્યા સુધી 17210-17240નો અપ મૂવ જોવા મળશે. સવારથી 17000માં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 16950-17000ની વચ્ચે સારો સપોર્ટ બની રહ્યો છે.
સુદીપ શાહનું કહેવું છે કે આ એક્સપાયરી સુધી 17000ના લેવલ જોવા મળી શકે છે. નિફ્ટીમાં ઉપરમાં 17200માં કોલ રાઈટિંગ થઈ રહ્યું છે તો 17230-17250નો રેજિસ્ટેન્સ રહે છે. બેન્ક નિફ્ટીમાં 38300-38850ની વચ્ચે રેન્જમાં રહેશે અને આ ટાઈમે ફરી આપણને થોડુ સારૂ મૂવમેન્ટમ મિડકેપમાં જોવા મળશે. મિડકેપમાંથી ફરી આઉટપર્ફોર્મ ચાલું થઈ શકે છે.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
TVS Motor: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1075-1080, સ્ટૉપલૉસ - ₹1020
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.