વિલિયમ ઓનિલના પવનકુમાર જયસવાલનું કહેવું છે કે માર્કેટમાં ગયા સપ્તાહ 17850ની એક રેન્જ છે. જો તે બ્રોકઆઉટ આપશે તો સારો ડિસાસિવ જોવા મળી શકે છે. જેથી 18200 સુધીના લેવલ જોવા મળી શકે છે. આજે ગ્લોબલ સેન્ટિેમેન્ટને કારણે એક ગેપ એપ ઓપનિંગ સાથે માર્કેટ પોઝિટિવ ટ્રેડ કરી રહ્યો છે. જો શૉર્ટ ટર્મમાં 18000ની રેન્જમાં કૉલ બિલ્ડ અપ છે. તે પછી લાગે છે કે 2 દિવસ માટે રેઝિસ્ટેન્સ લઈ શકે છે.
પવનકુમાર જયસવાલનું કહેવું છે કે નિફ્ટીમાં 18000 ના લેવલને પાર કરીને 18200ના લેવલ આપણે ગુરુવારે કે શુક્રવાર સુધી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી હજી પણ એક રેન્જમાં ચાલી રહી છે. બેન્ક નિફ્ટી 41500-41600ની રેન્જમાં છે. જ્યા સુધી 41500-41600ની રેન્જ પાર નહીં કરે ત્યા સુધી રેઝિસ્ટેન્સ લઈ શકે છે. ઑટો ઇન્ડેક્સમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. ઑટો સેક્સટર 1.7 ટકાની આસપાસ પોઝિટવ જોવા મળી રહી છે.
વિલિયમ ઓ નીલ ઈન્ડિયાના પવનકુમાર જૈસવાલની પસંદગીનો Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.