ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે જે પ્રમાણે ગેપ ડાઉ ઓપનિંગ થયું હતું. ત્યારે બાદ બેન્ક નિફ્ટીમાં રિકવરી જોવા મળી રહી છે. આવતીકાલની એક્સપાયરીમાં 100-150 અપસાઈજની મૂવમેન્ટર્મ જોવા મળી શકે છે. યૂએસ માર્કેટ ડાઉન સાઈડની મૂવમેન્ટર્મ જોવા મળી હતી. ઈન્ડિયન માર્કેટમાં પણ કોઈ ખરાબી નથી. માર્કેટમાં કોઈ પણ ઘટાડો આવે તો ખરીદી કરવાની સલાહ મળી રહી છે.
કુનાલ પરારનું કહેવું છે કે નિફ્ટીમાં 18055ના લેવલ પાસે ટ્રેડ કરી રહ્યું છે. જો 18100ના લેવલ બ્રેક કરે છે તો ઉપરના લેવલમાં સારી મૂવમેન્ટ જોવા મળી રહી છે. નિફ્ટીમાં 18670 સુધીના લેવલ જોવા મળી શકે છે. નિફ્ટી 19000ના લેવલ સુધી બતાવી શકે છે. બેન્ક નિફ્ટીમાં 41500ના લેવલ હાલમાં જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 41800ના લેવલ આવતીકાલમાં બ્રેક થતા જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 41600ના લેવલ પણ બતાવી શકે છે.
ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના 2 Buy કૉલ
Kotak Mahindra Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1990-2040, સ્ટૉપલૉસ - ₹1920
Nifty50: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹18145-18270, સ્ટૉપલૉસ - ₹17970
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.