શું તમારા પોર્ટફોલિયોમાં સામેલ છે આ શેર, એક્સપર્ટથી જાણો ક્યાંથી મળશે મોટી કમાણી - do you have this share in your portfolio know from experts where to get big earnings | Moneycontrol Gujarati
Get App

શું તમારા પોર્ટફોલિયોમાં સામેલ છે આ શેર, એક્સપર્ટથી જાણો ક્યાંથી મળશે મોટી કમાણી

ICICI Bank પર ઝેફરીઝએ ખરીદારીની રેટિંગ આપી છે. બ્રોકરેજે તેના સ્ટૉક પર લક્ષ્ય 1150 રૂપિયા પ્રતિ શેર નિર્ધારિત કર્યા છે. તેમનું કહેવું છે કે કર્મચારી સેલ્સ ટાર્ગેટને બદલે હવેથી W/PPOP મૉડલ પર કામ કરશે. બેન્ક હવે વેચાણને બદલે સેલ્સ કરતા સર્વિસ સેન્ટરની રીતે બદલતી જોવા મળશે. શહેરો પર ફોકસ કરવાથી બેન્કની લોન અને ડિપૉઝીટ ગ્રોથ વધશે.

અપડેટેડ 11:06:25 AM Jan 07, 2023 પર
Story continues below Advertisement

બજારમાં સતત ત્રીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. નિફ્ટી 18,000 ની નીચે કારોબાર કરી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં ઘટાડો વધારો જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના અંતિંમ દિવસ મિડકેપ પણ સાથે નથી રહી. સેન્સેક્સ પણ 60100 ની લેવલની નીચે લપસી ગયો છે. જો કે તેના બાદ FMCG, ફાર્મા જેવી ડિફેન્સિવ સેક્ટર્સમાં આજે સારી ખરીદારી પણ જોવા મળી રહી છે. ગોદરેઝ કંઝ્યૂમર, ITC અને બ્રિટાનિયા જેવા શેર આ સમય દોઢ ટકા સુધી ઉપર વધીને કારોબાર કરી રહ્યા છે. પરંતુ બજારમાં IT અને બેન્કો શેર પર દબાણ પણ જોવા મળી રહી છે. બ્રોકરેજ હાઉસેઝના વાત કરે તો આજે રિલાયન્સ પર ઝેફરીજએ બુલિશ નજર રાખી છે. જાણો છો કયા સ્ટૉક્સ બ્રોકરેજ હાઉસેઝની રડાર પર છે.

Jefferies on Icici Bank

ઝેફરીઝએ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ખરીદારીની સલાહ આપી છે. તેમણે આ શેરનું લક્ષ્ય 1150 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. તેનું કહેવું છે કે કર્મચારી સેલ્સ ટાર્ગેટને બદલે W/PPOP મૉડલ પર કામ કરશે. બેન્ક હવે વેચાણને સેલ્સ કરતા સર્વિસ સેન્ટરની રીતે બદલતી જોવા મળશે. શહેરો પર ફોકસ કરવાથી બેન્કની લોન અને ડિપૉઝીટ ગ્રોથ વધશે.

Jefferies on Reliance Industries

ઝેફરીઝએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદારીની રેટિંગ આપી છે. તેમણે આ શેરનું લક્ષ્ય 3100/Sh નક્કી કરી છે. બ્રોકરેજનું કહ્યું છે કે FY24માં 18 ટકા Ebitda ગ્રોથની આશા છે. રિટેલ બિઝનેસમાં 21 ટકા ગ્રોથની આશા છે. કંપનીના O2C કારોબારથી પરિણામને સપોર્ટ મળશે.


Brokerages on Godrej Consumer

Nomura on Godrej Consumer

નોમુરાએ ગોદરેજ કંઝ્યૂમર પર સલાહ આપતા એના પર ખરીદારી કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમાં 1050 રૂપિયાના લક્ષ્ય જોવા મળી રહી છે. બ્રોકરેજએ કહ્યું કે કંપનીના ત્રીજા ક્વાર્ટર માટે બિઝનેસ અપડેટ આશા કરતા સારા રહ્યા છે. ભારતીય કારોબારના વૉલ્યૂમમાં ત્રીજા ક્વાર્ટરમાં ઘટાડા બાદ હવે ગ્રોથ જોવા મળી છે.

CLSA on Godrej Consumer

સીએલએસઈએ ગોદરેજ કંઝ્યૂમર પર આઉટપરફૉર્મ રેટિંગ આપી છે. તેમણે આ શેરનું લક્ષ્ય 950 રૂપિયા નક્કી કરી છે. બ્રોકરેજ નું કહેવું છે કે કંપનીનુો Q3 Biz Updateના અનુસાર ટફ ડિમાન્ડ સેટિંગમાં કંપનીનું પરફૉર્મેન્સ સુધર્યો છે. કંપનીનો ઇન્ડિયા રેવેન્યૂ 11 ટકા વધી છે જ્યારે વૉલ્યૂમમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 06, 2023 12:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.