યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે આ સપ્તાહ અને ગયા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્યો હતો. હાયર પ્રાઈઝ પર ઉતાર-ચઢાવ તે ઈન્ડેક્સ લેવલ પર ચાલું રહેશે. નિફ્ટીમાં 17000-16900ના લેવલ પર સારો સપોર્ટ બની રહ્યો છે. મારા મતે આ એક્સપાયરી 16900ના લેવલ પર હોલ્ડ કરશે. 17000 કૉલ અને પુટ પર ઓપન ઇન્ટરેસ્ટ છે આ મંથલી માટે સિગનિફિકેન્ટ છે. હાલમાં તે 6 ટકાનો ઘટાડો આવ્યો 18100ના લેવલ પર તેના પછી માર્કેટ થોડું ઉપર-નીચે થઈ શકે છે.
અમિત ત્રિવેદીનું કહેવું છે કે ઈન્ડેક્સ 16900 પર હોલ્ડ કરી શકે છે. બેન્ક નિફ્ટીમાં 38500ના લેવલ હતા તે ગઈ કાલે પણ ડિફેન્ડ કર્યા અને આજે ક્યાને ક્યા 38700ની ઉપર કંસોલિડેટ કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં મેઝર કરેક્શન જોવા મળ્યું હતું. 3000 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં 38500 સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં ઉપરમાં 39200-39400 સુધી રિકવરી આવી શકે છે.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના 2 Buy કૉલ
Bank of Baroda: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹137-140, સ્ટૉપલોસ- ₹127
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.