મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે આજે નિફ્ટીમાં 17430નું કરેક્શન જોવા મળી રહ્યું છે. આજથી બે દિવસ પહેલા માર્કેટ કરેક્ટ થયું હતું, ત્યારે 17430ના લેવલથી બાઉન્સ કર્યું હતું. આજના દિવસે પણ માર્કેટ 17430ના લો પર બાઉન્સ બેક કરી રહ્યું છે. નિફ્ટીમાં 17400નો સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં ઉપરમાં 17600-17650ના લક્ષ્ય રાખી શકો છો. છેલ્લા બે દિવસથી માર્કેટમાં બેન્કિંગ સેક્ટર તરફથી દબાણ બની રહ્યું છે.
અર્પણ શાહનું કહેવું છે કે બેન્કિંગ સેક્ટરમાં ઑલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ 40000-41830ના હાઈ બનાવ્યા હતા તે બાદ થોડું ડાઉન ફોલ આવી રહ્યું છે. હાલ પૂરતું બેન્કિંગ સેક્ટરને થોડું અવોઈડ કરી શકો છો. આઈટી સેક્ટરથી નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી શકે છે.
આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક
L&T Infotech: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹4350, સ્ટૉપલૉસ - ₹4700-4800
Titan company: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2800, સ્ટૉપલૉસ - ₹2640
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.