5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે માર્કેટનું ટ્રેન્ડ હજી પણ નિગેટીવ છે. ડૉલર ઈન્ડેક્સ વધી રહ્યું છે. નિફ્ટીમાં 18100-16800ના લેવલનું કરેક્શન શૉર્ટ ટર્મમાં જોવા મળ્યું છે. શૉર્ટ ટર્મમાં ઓવર સોલ્ડ ઝોન સમયમાં ગયા છે. ઓવર સોલ્ડ ઝોનમાં જવાથી એક પુલ બેક મૂવની શક્તા વધી ગઈ છે.
રૂચિત જૈનનું કહેવું છે કે ફર્ત ઇન્ટ્રા ડે માટે માર્કેટમાં પુક બેક મૂવ અનુભવ કરી શકો છો. નિફ્ટીમાં આઈટીની ભાગીદારી છે તે વધારે યોગદાન આપશે. હાલમાં ટ્રેન્ડ નિગેટીવ છે. સેલની રણનીતિ રાખવી જોઈએ. નિફ્ટીમાં 16800નો સારો સપોર્ટ રહેશે. ઉપરમાં 17080-17060ના લેવલ પર રહેશે.
જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે માર્કેટ નિગેટિવલી રિએક્ટ કરી રહ્યા છે. ઈન્ડિયાની ઇકોનૉમી આવતા 3 વર્ષમાં મજબૂત જોવા મળશે. આવનારા વર્ષેમાં માર્કેટમાં પણ સારો સુધારો જોવા મળી શકે છે. જે કંપનીમાં સારો રિટર્ન મળે તેમા રોકાણ જાળવી રાખો. 2022-2023માં પણ માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. શુક્રવારે આરબીઆઈ પૉલિસી બાદ માર્કેટમાં રેટ પર વ્યૂ રહેશે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
જેએસટી ઈન્વેસ્ટમેન્ટસના આદિત્ય શાહની પસંદગીના 2 Buy કૉલ
આઈજીએલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹700-800 (1 વર્ષ માટે)
એચડીએફસી એએમસી: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2500-3000 (1 વર્ષ માટે)
5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ
સન ફાર્મા: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹960-970, સ્ટૉપલૉસ - ₹890
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.