નિફ્ટીમાં 17800ના મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 41500ના લેવલની શક્યતા: કુનાલ શાહ - important support at 17800 in nifty 41500 level likely in bank nifty kunal shah | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 17800ના મહત્વનો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 41500ના લેવલની શક્યતા: કુનાલ શાહ

નિફ્ટી બજી પણ ઉપર જતો જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી આજે સાઈડવેઝ રહેતું જોવા મળી રહ્યું છે.

અપડેટેડ 02:49:51 PM Oct 31, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    એલકેપી સિક્યોરિટીના કુનાલ શાહનું કહેવું છે કે આ સપ્તાહમાં આરબીઆઈની પોલીસી આવાની છે. માર્કેટ ઈવેન્ટ પહેલા સાઈડવેઝમાં ટ્રેન્ડ કરશે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીનો ટ્રેન્ડ હજી પોઝિટીવ છે. નિફ્ટીમાં 18000 એક રેજિશ્ટેન્સ છે જ્યા ઓપન ઈન્ટરેસ્ટના બેસિસ પર હાઈએસ્ટ ઓપનિંગ બિલ્ડએપ છે. આપણી લેવલ ક્લોઝિંગ બેસિસ પર થયું જરૂરી છે. જ્યારે સુધી 18000ના કૉલ સાઇટર્સ પાર નહીં કરે ત્યારે સુધી 15000નો એક હર્ડલ રહેશે.

    કુનાલ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં ખરીદીની સલાહ આપી દીધી છે. નિફ્ટીમાં 17700-17800ના નીચે એક બેઝ બની ગયો છે. નિફ્ટી બજી પણ ઉપર જતો જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી આજે સાઈડવેઝ રહેતું જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 41500ના સાઈડ પ્રાઈઝ રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 41500ના લેવલને પાર નહીં કરી રહ્યા. આજના ટ્રેડિંગ સેશનમાં પણ જોશો તો એચડીએફસી બેન્કને પાર કરી રહ્યો છે.

    એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહની પસંદગીના 2 Buy કૉલ

    HDFC Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1600-1700, સ્ટૉપલોસ- ₹1450

    Reliance: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2650-2700, સ્ટૉપલોસ- ₹2450


    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 31, 2022 2:49 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.