ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે હાલમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કઈ પણ ઘટાડા આવે જો ખરીદીની તક બની રહી છે. નિફ્ટીમાં નીચે 17920ના સપોર્ટ જોવા મળી રહ્યો છે. આ લેવલ બ્રેક કરે તો 17840નો સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 17840નો મહત્વાનો સપોર્ટ બની રહ્યો છે. આજની એક્સપાયરીમાં 18000-18100ના લેવલની ઉપર નથી જોવા મળી રહી. હાલની એક્સપાયરીમાં કોઈ પણ તેજી કે ઘટાડો જોવા નથી મળી રહ્યો.
ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના 2 Buy કૉલ
Eicher Motors: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3685-3777, સ્ટૉપલૉસ - ₹3555
IRCTC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹742-764, સ્ટૉપલૉસ - ₹710
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.