માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં 18000 નો હાઈ બન્યો હતો. ત્યાર બાદ 17460 ની આસપાસના લો બન્યો હતો. ત્યારે બાદ એક તેજી આવી હતી, જેમાં નિફ્ટી 18000ના લેવલ પર પહોંચવાનો પ્રસાય કકરી હતી. હાલમાં 17040ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. ઓવર ઑલ બેરિશ થઈ ગયા છે. આજે એક વિકલી ઓપનિંગ છે અને ગેપ ડાઉન એપનિંગ થયું છે. જો 11 વાગ્યા પછી સેલિંગ પ્રેસર વધતું જાય તો શૉર્ટ સેલિંગનો વેપાર થશે.
રાજન શાહનું કહેવું છે કે હાલમાં 17768-17015 સુધીનો ડાઉન ફોલ જોવા મળ્યો છે. હાલમાં વિકલી ગેપ ડાઉન માર્કેટ ફિલ કરવનો પ્રયાસ કરી રહ્યો છે. જેમાં 17173-17320 આ ટારગેટ માટે 3-4 દિવસમાં કારોબાર કરીશું. માર્કેટમાં ઓવર સોલ્ડમાં આની ગયું છે એટલે હાલમાં નિફ્ટીમાં શૉર્ટ સેલિંગ કરવું સારી રણનીતિ નથી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 17180ની આસપાસ ટ્રેડિંગ સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવો.
માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ
Nifty50: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹17120-17240
Coforge: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹3420-3500, સ્ટૉપલોસ- ₹3250
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.