5paisaના રૂચિત જૈનનું કહેવું છે કે હાલમાં સપોર્ટ હાયર બેસિસ પર જતો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ હજી પણ થોડો પોઝિટીવ જોવા મળી રહ્યો છે. થોડું લોવર ચાર્ટ પર લાગી રહ્યું છે કે પ્રોફિટ બુકિંગ નજીકમાં 1-2 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. પાછલા 2-3 સેશનમાં દબાણ જોવા મળ્યું હતું. માર્કેટના ગેપ ડાઉન બાદ બાઈન્ગ જોવા મળી છે.
રૂચિત જૈનનું કહેવું છે કે માર્કેટ માટે 17770 એક મહત્વનો સપોર્ટ બની રહ્યું છે. જો આ લેવલ બ્રેક થયા તો ટ્રેન્ડ રિવર્સલ જોવા મળશે. બ્રોડર માર્કેટની તેજી જોવા મળી હતી આવી તેજી આજના સેશન માટે તેજી નહીં રહે. ઘણું સ્ટૉક સ્પેશિફિટ સિલેક્ટિવ રહેવું પડશે. નિફ્ટીમાં 17770નો સપોર્ટ છે અને ઇન્ટ્રા ડે સપોર્ટ 17900ની આસપાસ આવી રહ્યું છે.
એચડીએફસી સિક્યોરિટીના દેવર્ષ વકીલનું કહેવું છે કે યૂએસમાં ગઈ કાલે પણ એક સેશનમાં ગેન અને લોસની વચ્ચે રહ્યા પછી આ બધા ડેટાને ધીરે-ધીરે તેનું માર્કેટ બચાવી રહ્યું છે. ઈન્ટરનેશનલ ક્યૂશ આવા કોઈ આજની વ્યૂવર માટે એટલે નિગેટીવ નથી જેટલા ગઈકાલે હતા. ગઈકાલના ક્યૂસ પછી જે રિકવરી આવી છે. આપણા માર્કેટ કરતા ફોરેન માર્કેટમાં ઘણી ડિમાન્ડ બાકી છે.
દેવર્ષ વકીલનું કહેવું છે કે એટલે કે ટ્રેન્ડ પોઝિટિવ છે. ભારતને ઉન્ટરનેશનલ માર્કેટમાં જો એન્ટ્ર મળે છે તે ક્યારે મળે છે અને તેની પાછળ કેટલો ફ્લો આવે છે. મારા મતે એક મહિનામાં તે ઘટના થવી જોઈએ. તેની પાછળ ભારતમાં ઘણો બધો બોન માર્કેટ સ્પાઈપ આવો જોઈએ તેની પાછળ આપણી કરેન્સી પણ વધશે. તેના કારણે ઇક્વિટીમાં પણ વધારે ફોલ વધશે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ
પૂનાવાલા ફિનકોર્પ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹324, સ્ટૉપલૉસ - ₹294
એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ
રામક્રિષ્ના ફોર્જિંગ્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹247 (6-9 મહિના માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.