આજના માર્કેટે નવા હાઇઝ બનાવ્યા છે. ત્યારે આજે એવા કાઇન્ટર વુષેય વાત કરીશું કે જે લઇને ઇન્ડેક્સમાં તેજી બનતા જોવા મળે છે. એના પહેલા ટેકનિકલ્સ પર ચર્ચા કરીશું કે કયા એવા સ્ટૉક, કયા એવા કાઇન્ટર છે જ્યા આપણે રડાર ઉફર રહેવા જોઇએ. એના ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇશું આનંદ રાઠીના જય ઠક્કર, પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદિપ હોતચંદાણી પાસેથી.
પ્રદિપ હોતચંદાણીની પસંદગીના શેર્સ -
લક્સ ઈન્ડસ્ટ્રીઝ પર સ્ટૉપલૉસ રૂપિયા 1230 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1500 છે. આ શેરને 1 મહિના માટે ખરીદી કરી શકાય છે.
શ્રી સિમેન્ટ પર સ્ટૉપલૉસ રૂપિયા 19500 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 22300 છે. આ શેરને 1 મહિના માટે ખરીદી કરી શકાય છે.
એશિયન ગ્રેનિટો પર સ્ટૉપલૉસ રૂપિયા 230 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 286 છે. આ શેરને 1 મહિના માટે ખરીદી કરી શકાય છે.
જય ઠક્કરની પસંદગીના શેર્સ -
લ્યુપિન પર સ્ટૉપલૉસ રૂપિયા 780 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 850 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી કરી શકાય છે.
સીટી યૂનિયન બેન્ક પર સ્ટૉપલૉસ રૂપિયા 209 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 235 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી કરી શકાય છે.
રેડિકો ખૈતાન પર સ્ટૉપલૉસ રૂપિયા 302 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 345 છે. આ શેરને 1-2 સપ્તાહ માટે ખરીદી કરી શકાય છે.