આ તહેવારોની સિઝનમાં બજારમાં છે SALE, સારા સ્ટોક્સ સસ્તા ભાવે ખરીદવાનો મોકો - this festive season is in the market sale a chance to buy good stocks at cheap prices | Moneycontrol Gujarati
Get App

આ તહેવારોની સિઝનમાં બજારમાં છે SALE, સારા સ્ટોક્સ સસ્તા ભાવે ખરીદવાનો મોકો

આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પેટલ, જૈનમ બ્રોકિંગના કિરણ જાની અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.

અપડેટેડ 02:45:52 PM Sep 24, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    તહેવારીનો સિઝન આવી રહી છે આવા સ્થિતિમાં ઓનલાઈન કે ફિઝિકલ માર્કેટ બધી વેબસાઈટ બધી જગ્યા પર શોપિંગ કરો છો બધે સેલ ચાલી રહ્યા છે. આવું જ સેલ સ્ટૉક માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે. સેલની પરિસ્થિતિમાં ક્યા સારા એક્શન જોવા મળી શકે, સારસ વેલ્યૂ જોલા મળી શકે, સરસ ડિસકાઉન્ટ જોવા મળી શકે છે. આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પેટલ, જૈનમ બ્રોકિંગના કિરણ જાની અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.

    માર્કેટ એક્સપર્ટ પ્રતિત પેટલની પસંદગીના શેર્સ -

    Garden Reach Shipbuilders-

    આ શેરમાં 425-450 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    IIFL Finance-


    કંપની પાસે 85 લાખ ગ્રાહકો છે. મોટા ફંડ દ્વારા હાઉસિંગ કંપનીએ હિસ્સો ખરીદ્યો છે. આ શેરમાં 500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Federal-Mogul-

    આ શેરમાં 400-420 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ -

    Infosys-

    આ શેરમાં 1500 રૂપિયાના લક્ષ્ય માટે 1340 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Maruti Suzuki-

    આ શેરમાં 10,000 રૂપિયાના લક્ષ્ય માટે 9,000 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Meghmani Finechem-

    આ શેરમાં 1800 રૂપિયાના લક્ષ્ય માટે 1510 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના શેર્સ -

    Reliance-

    આ શેરમાં 3000-3500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Oberoi Realty-

    આ શેરમાં 1200-1500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Expleo Solutions-

    આ શેરમાં 1800-2000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 23, 2022 1:19 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.