આજની એક્સપાયરી 17700ની આસપાસ રહી શકે, નિફ્ટીમાં 17900-18100ના રેન્જમાં રહેશે: પ્રકાશ લાબડિયા - today expiry may stay around 17700 nifty will stay in 17900-18100 range prakash labadia | Moneycontrol Gujarati
Get App

આજની એક્સપાયરી 17700ની આસપાસ રહી શકે, નિફ્ટીમાં 17900-18100ના રેન્જમાં રહેશે: પ્રકાશ લાબડિયા

હાલમાં 17700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. બીજા કૉલની સ્ટ્રાઈક પ્રાઈઝ 17800 પર રહેશે.

અપડેટેડ 03:32:54 PM Sep 22, 2022 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ગઈકાલના ફેડના વ્યાજ દર વધારા બાદ ભારતીય બજારની સાથે-સાથે વૈશ્વિક બજારોમાં ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. છેલ્લા 2 સપ્તાહથી નિગેટીવ ન્યૂઝમાં ભારતીય બજારો સારી રીતે બચાવી રહ્યા છે આજના દિવસમાં પણ વૈશ્વિક બજારોની સરખામણીમાં આપણે આઉટ પર્ફોરમર તરીકે રહ્યા છે.

    પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે આજના દિવસમાં વૈશ્વિક બજારોમાં પમ આઉટ પરફોર્મ બતાવી રહ્યા છે. હાલમાં સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીમાં પોઝિટીવ ટ્રેન્ડ છે. શૉટ ટર્મ નિગેટીવ છે અને મીડિયમ અને લોન્ગ ટર્મ પોઝિટીવ છે. નિફ્ટીમાં 17900-18100ના રેન્જ બની રહી છે. એક મહિનાની રેન્જમાં કંસોલિડેટેશનમાં ભારતીય બજારો ટ્રેડ થઈ રહ્યા છે.

    પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે હાલમાં શૉટ ટર્મથી થોડો ઘટાડો આવી શકે છે. આજની એક્સપાયરીમાં ઓપ્શન ચેન્જ જોવા છતાં કોલ સાઈડ ઓપન ઇન્ટરેસ્ટ 22 લાખ કોન્ટ્રેક્ટનું છે. હાલમાં 17700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. બીજા કૉલની સ્ટ્રાઈક પ્રાઈઝ 17800 પર રહેશે.

    હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ

    NTPC-


    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Coal india-

    આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 22, 2022 10:35 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.