Top Brokerage Calls: શું તમારા પોર્ટફોલિયોમાં સામેલ છે આ શેર, એક્સપર્ટથી જાણો ક્યાંથી કરશો વધું કમાણી - top brokerage calls do you have this stock in your portfolio know from experts where to earn more | Moneycontrol Gujarati
Get App

Top Brokerage Calls: શું તમારા પોર્ટફોલિયોમાં સામેલ છે આ શેર, એક્સપર્ટથી જાણો ક્યાંથી કરશો વધું કમાણી

જેફરીઝનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેટિંગ નફો માટે તૌર પર અનુરૂપ રહ્યો છે. ઓપરેટિંગ નફો વધ્યો અને OOIને કારણે અપેક્ષા કરતાં સારો હતો. દક્ષિણ ભારતમાં ડિમાન્ડમાં મજબૂતી દેખાઈ રહી છે. ઉત્પાદકનો વૉલ્યુમ વધારવા પર ભાર મૂકી રહી છે. વર્તમાન ક્વાર્ટરમાં પણ તેની કિંમતો પર અસર જોવા મળી છે.

અપડેટેડ 07:58:25 PM Feb 08, 2023 પર
Story continues below Advertisement

વર્ષમા આધાર પર Q3માં અદાણી પોર્ટનો નફો 16 ટકાના ઘટાડા સાથે 1315.4 કરોડ રૂપિયા પર રહ્યા છે, જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો 1567 કરોડ રૂપિયા પર રહ્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 17.5 ટકા વધી છે અને તે 4072 કરોડ રૂપિયાથી વધીને 4786.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે વર્ષના આદાર પર Q3માં Ramco Cementsનો નફો 18.4 ટકાના ઘટાડા સાતે 67.4 કરોડ રૂપિયા પર રહી છે જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો 82.6 કરોડ રૂપિયા પર રહ્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 29.7 ટકા વધી છે અને તે 1549.1 કરોડ રૂપિયાથી વધીને 2008.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેના સિવાય આજે બ્રોકરેજ હાઉસના રડાર પર Ambuja Cement, Zomato, Varroc Engineering અને Tata Steelનો સ્ટૉક્સ પણ છે.

Adani Ports પર Goldman Sachs

Goldman Sachsએ અદાણી પોર્ટ પર ખરીદારીની સલાહ આપી છે અને તેના માટે 840 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે. અને કહ્યું કે કંપની ટૂંકા ગાળામાં લોન ઓછો કરવા પર ફોકસ કરી રહી છે. પોર્ટ કારોબારનો Ebitda માર્જિન વધ્યો છે અને વર્ષના આધાર પર વૉલ્યૂમ સપાટ રહ્યો છે. FY24 Ebitda ગાઈડેન્સ 14,500-15,000 કરોડ રૂપિયા પર છે જ્યારે FY24 કેપેક્સ ગાઈડેન્સ 4,000-4500 કરોડ રૂપિયા પર, લોન ચુકવાનું ગાઈડેન્સ 5,000 કરોડ રૂપિયા પર છે. FY24માં પ્રતિ Ebitda કુલ લોનના ગાઈડેન્સ 2.5 ગુણા પર રહ્યા છે.

Ramco Cements પર CLSA

સીએલએસએએ રેમકો સિમેન્ટ પર અંડરપરફૉર્મ રેટિંગની સલાહ આપી છે અને સ્ટૉક માટે 765 રૂપિયાના લક્ષ્ય નક્કી કર્યા છે. જણાવી દઈએ કે સીએલએસએ 765 રૂપિયા પ્રતિ શેર લક્ષ્યની સાથે રેટિંગ "વેચાણ"થી અપગ્રેડ કરી "અંડરપરફૉર્મ" ની આપી છે. સીએલએસએનું કહેવું છે કે ત્રણ ક્વાર્ટરના પરિણામ અનુમાન અનુસાર રહ્યા છે. ખર્ચ ઉપરી સ્તર પર પહોચ્યો અને હવે ઓછા થવાની અસર છે. લોનમાં કાપ અને કેપેક્સ વિસ્તાર થાય તો શેરમાં રી-રેટિંગ સંભવ છે.


Ramco Cements પર Jefferies

જેફરીઝનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરમાં ઓપરેટિંગ નફો માટે તૌર પર અનુરૂપ રહ્યો છે. ઓપરેટિંગ નફો વધ્યો અને OOIને કારણે અપેક્ષા કરતાં સારો હતો. દક્ષિણ ભારતમાં ડિમાન્ડમાં મજબૂતી દેખાઈ રહી છે. ઉત્પાદકનો વૉલ્યુમ વધારવા પર ભાર મૂકી રહી છે. વર્તમાન ક્વાર્ટરમાં પણ તેની કિંમતો પર અસર જોવા મળી છે. જે કે સ્ટૉક પર અંડરપરફૉર્મ રેટિંગની સલાહ આપતા તેના માટે 630 રૂપિયાનું લક્ષ્ય આપ્યો છે.

Ambuja Cement પર Jefferiesની સલાહ

જેફરીઝએ અંબુજા સિમેન્ટ પર ખરીદીની સલાહ આપી છે અને સ્ટૉક માટે 630 રૂપિયાના લક્ષ્ય આપ્યા છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. મેનેજમેન્ટમાં ફેરફારના કારણથી બીજી ક્વાર્ટરમાં ખર્ચ વધારે રહેવાનું હતું. કંપનીના ત્રીજા ક્વાર્ટરમાં ultra Tech ના અનુમાન પ્રતિ ટન Ebitdaમાં અંતરને ઓછો કરી શકે છે. બેલેન્સશીટમાં ઘટાડો જોવા મળી શકે છે જો શેર માટે નિગેટીવ ટ્રિગર છે. જો કે 5 વર્ષમાં કુલ ક્ષમતામાં 140 mtpa સુધી વધારાનો લક્ષ્ય છે.

Zomato પર CLSAની સલાહ

સીએલએસએ ઝોમેટો પર 70 રૂપિયા માટે ખરીદારીની સલાહ આપી છે. સીએલએસએ કહ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં પણ કંપની નફો વધવાની તરફ વધી છે. માર્જિનમાં 5 ટકાનો યોગદાન છે અને કોર ફૂડ ડિલીવરી ઑપરેશનમાં Ebitda માર્જિનમાં 2 ટકાનો એડજસ્ટમેન્ટ થયો છે. નફા પર ફોકસ વધવાને કારણે FY23-25 ની વચ્ચે પરિણામ 4-8 ટકા સુધી વધી શકે છે.

Varroc Engineering પર Citi

સિટીએ Varroc Engineering પર વેચામની સલાહ આપી છે અને સ્ટૉક માટે 260 રૂપિયાના લક્ષ્ય આપ્યો છે. સિટીનું કહેવું છે કે ઑપરેશનના મોર્ચા પર હળવા નબળા આંકડા રહ્યા પરંતુ કેપિટલ ખર્ચ પણ ઉપરી સ્તર પર બનાવ્યો છે. ટેક્સમાં ફેરફારથી નફામાં તેજી જોવા મળી છે. નવા ઑર્ડરથી મળવાથી આવક પર નજર રહેશે. 2 વ્હીલર ડિમાન્ડમાં અત્યારે પણ નબળા રહ્યા છે. કેપિટલ ખર્ચને લઈને ચિંતા કાયમ છે.

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 08, 2023 11:54 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.