ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે ગયા સપ્તાહ માર્કેટમાં ખૂબ સારી તેજી જોવા મળી હતી. માર્કેટ આવા ઝોન પર રહે છે કે જ્યા માર્કેટમાં હમેશા તેજી રહી છે. માર્કેટમાં સારી ખરીદીની તક પણ બની રહી છે. ઑટો સેક્ટર જેણે 6-7 વર્ષ સુધી કઈ પણ ન કર્યું હતું. આજે જોઈએ તો નિફ્ટીએ ઑલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યો છે.
જ્યારે પણ વર્લ્ડ માર્ટે પોઝિટિવ થશે. ત્યારે તમામ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 42000 ના લેવલ પર રહેતી જોવા મળી શકે છે. આ સપ્તાહમાં એસબીઆઈના પરિણામ પણ જાહેર થઈ શકે છે. તેનાથી પણ માર્કેટમાં સારી તેજી જોવા મળી શકે છે.
પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે ગયા સપ્તાહ નિફ્ટીમાં 17330 ના લેવલ પર ખરીદીની સલાહ બની રહી છે. જેથી નિફ્ટીમાં ટ્રેડિંગ સ્ટૉપલોસ સાથે રોકાણની સલાહ આપી રહ્યા છે. નિફ્ટીમાં 18096ના ટારગેટની અપેક્ષા રાખી રહ્યા છે. નિફ્ટી નિચે 16750 સુધી ગયું હતું. હાલ નિફ્ટીમાં 18100ના લેવલ ખૂબ સારો સપોર્ટ બની રહ્યો છે. જો 18100ના લેવલને પાર કરે તો સારો બ્રોકઆઉટ જોવા મળી શકે છે.
તેનાથી એક નવા લેવલ એન્ટીસીપેટ કરી રહ્યા છે. હાલમાં પણ ટ્રેડિંગ સ્ટૉપલોસ સાથે રોકાણની સલાહ રહેશે. બેન્ક નિફ્ટીમાં બ્રેકઆઉટ ઘણા નીચેના લેવલ પર જોવા મળ્યો છે. રિસેન્ટ અપમૂવ બાદ બેન્ક નિફ્ટીમાં 40600-40800 માટેના સપોર્ટ છે. બેન્ક નિફ્ટીમાં પણ લાંબા ગાળા માટે રોકાણની સલાહ રહેશે. બેન્ક નિફ્ટીમાં 41840ના લેવલ પર રહ્યા છે.
જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ
Torrent Pharma: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1700, સ્ટૉપલૉસ - ₹1590
Krishna Medical: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1560, સ્ટૉપલૉસ - ₹1445 (3-4 દિવસ માટે)
ટર્ટલ વેલ્થના રોહન મહેતાની પસંદગીના 2 Buy કૉલ
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.