બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Syngene Intl -
સિન્જિન ઈન્ટરનેશલમાં આજે મોટી બ્લૉક ડીલ શક્ય. પ્રમોટર બાયોકોન ડીલ દ્વારા હિસ્સો વેચી શકે. હાલના ભાવથી 5% ડિસ્ટાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય. બાયોકોન સિન્જિન ઈન્ટરનેશલમાં 70% હિસ્સો ધરાવે છે.
RIL -
રિલાયન્સ SenseHawkનું અધિગ્રહણ કરશે. SenseHawkમાં 79.4% હિસ્સાનું અધિગ્રહણ કરશે. $3.2 કરોડમાં SenseHawkનું અધિગ્રહણ કરશે.
Bajaj Electricals -
NCLTએ બજાજ ઇલેક્ટ્રિકલ્સ સાથે સ્ટારલાઇટ લાઇટિંગના મર્જરને મંજૂરી આપી.
HAL, L&T -
HAL અને L&T કંસોર્શિયમને ₹860 કરોડનો ઓર્ડર મળ્યો. 5 PSLV રોકેટના નિર્માણ માટે ઓર્ડર મળ્યો.
NTPC -
NTPCએ ઝાબુઆ પાવર પ્લાન્ટ ₹925 કરોડમાં ખરીદ્યો. ઝાબુઆ પાવર પ્લાન્ટ 600 MWની ક્ષમતા ધરાવે છે. સિઓનીમાં 600 MWની ઓપરેશનલ થર્મલ પાવર ક્ષમતા ધરાવે છે. અધિગ્રહણ બાદ કપનીની ક્ષમતા 70,064 MW થઈ.
Narayana Hrudalaya -
બેંગ્લોરૂમાં ઓર્થોપેડિક અને ટ્રોમા હોસ્પિટલ ખરીદશે. ઓર્થોપેડિક હોસ્પિટલ ₹200 કરોડમાં ખરીદશે. હોસ્પિટલમાં 100 ઓપરેશનલ બેડની સુવિધા આપશે.
Veranda Learning -
14 સપ્ટેમ્બરે કંપનીની બોર્ડ બેઠક છે. બેઠકમાં ઈક્વિટી શેર્સ, પ્રેફરેન્શિયલ શેર્સ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર છે. ડેટ, બૉન્ડ્સ, વોરંટ, અન્ય સિક્યોરિટીઝ દ્વારા ફંડ એકત્ર કરવા પર વિચાર છે.
Inox/PVR -
12 ઓક્ટબરે કંપનીની શેરહોલ્ડર્સ સાથે બેઠક કરશે.
V-MART RETAIL -
જ્વાલામુખી ઈન્વેસ્ટમેન્ટે 13.91 લાખ શેર વેચ્યા. ₹2,816/shના ભાવ પર શેર વેચ્યા. પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટે 11.45 લાખ શેર્સ ખરીદ્યા. ₹2,815/shના ભાવ પર શેર્સ ખરીદ્યા.
Delhivery -
SBI MFએ 1 લાખ શેર્સ ખરીદ્યા. SBI MFનો કંપનીમાં હિસ્સો વધીને કુલ 5.00% થયો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.