Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ - stock in news today is trending top stocks that will bring a stir | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:06:38 PM Oct 13, 2022 પર
Story continues below Advertisement
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Wipro -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 6.3 ટકા વધીને 3490 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 3283 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની આવક 5.2 ટકા વધીને 24,686 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની આવક 23,464 કરોડ રૂપિયા રહી હતી.

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની ડૉલર આવક 1.9 ટકા વધીને 3,082 ડૉલર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની ડૉલર આવક 3,025 રહી હતી.

    SBI -

    SBIએ હોમ લોન પ્રોસેસિંગ ફીમાં 31 જાન્યુઆરી સુધી છૂટ આપી. હોમ લોન પર 0.25% સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યુ છે.

    Tata Power/Tata Motors -

    ટાટા મોટરના પંતનગર પ્લાન્ટમાં સોલર પ્રોજેક્ટ લગાવશે. 7 MWનો ટાટા પાવર પ્લાન્ટ બનાવશે.

    NTPC -

    NTPCએ સિમેન્સ સાથે હાઇડ્રોજન ઉપયોગ માટે કરાર કર્યા. ફરિદાબાદ ગેસ પાવર પ્લાન્ટમાં હાઈડ્રોજનનો ઉપોયગ કરશે.

    Vedanta -

    ₹12587 Crની રકમને રિઝર્વમાં P&Lમાં ટ્રાન્સફર માટે મંજૂરી આપી છે. શેર હોલ્ડરોએ ટ્રાન્સફરની દરખાસ્તને મંજૂરી આપી. નાણાંનો ઉપયોગ શેર હોલ્ડરને ડિવિડંડ આપવામાં થશે. એનાલિસ્ટો મુજબ આવનારા સમયમાં સ્પેશલ ડિવિડંડની જાહેરાત શક્ય છે.

    HCL Tech -

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 6.3 ટકા વધીને 3490 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકનો નફો 3283 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની આવક 5.2 ટકા વધીને 24,686 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની આવક 23,464 કરોડ રૂપિયા રહી હતી.

    નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની ડૉલર આવક 1.9 ટકા વધીને 3,082 ડૉલર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં એચસીએલ ટેકની ડૉલર આવક 3,025 રહી હતી.

    Adani Ports -

    વેસ્ટ બંગાળ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી ઓર્ડર મળ્યો. પશ્વિમ બંગાળમાં તાજપુર ખાતે ડીપ સી પોર્ટ ડેવલપ કંપની કરશે.

    Suven Life -

    રાઈટ્સ ઈશ્યુ દ્વારા ₹400 કરોડ એકત્ર કરવા બોર્ડ મંજૂરી મળી. ₹55/Sh પર રાઇટ્સ ઈશ્યુને મંજૂરી મળી છે. 2 શેર પર 1 રાઇટ્સ શેર ઈશ્યુ  કંપની કરશે.

    IndiGo -

    પહેલીવાર બોઈંગ એરક્રાફ્ટને સામેલ કરશે. ઈન્ટરનેશનલ ઓપરેશન મજબૂત કરવા બોઈંગ એરક્રાફ્ટને સામેલ કરશે. 4 Widebody બોઇંગ 777 એરક્રાફ્ટને લીઝ દ્વારા ફ્લીટમાં સામેલ કરશે. ઈન્ટરનેશનલ ઓપરેશનને વધારવા એરક્રાફ્ટ સામેલ કરવાની યોજના છે. વધુ સ્પષ્ટતા આપવા પર કંપનીનો ઈનકાર છે.

    SAIL -

    સરકારે SAILના ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટનું સ્ટ્રેટેજીક વેચાણ રદ કર્યું. અપૂરતા બિડરના રસને કારણે સ્ટ્રેટેજીક વેચાણને રદ કરાયુ. મલ્ટિપલ Eol મળ્યા હતા અને ક્વોલિફાઈડ બિડર્સે ચકાસણી પણ કરી હતી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 13, 2022 8:49 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.