બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
HDFC AMC -
Abrdn Invst મેનેજમેન્ટ કંપનીમાં 10.21% હિસ્સો વેચશે. સંપૂર્ણ હિસ્સો વેચશે. હિસ્સો વેચ્યા બાદ Abrdn Invst Mgmt હવે Co-sponsor નહીં રહે.
Krsnaa Diagnostics -
ઉત્તર પ્રદેશમાં ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર શરૂ કર્યું. UP સરકાર સાથે 8 ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર ખોલવા કરાર કર્યા.
SIEMENS -
દાહોદમાં HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી. દાહોદ, ગુજરાતમાં પ્રોજેક્ટ છે.
5PAISA -
IIFLનો ઓનલાઈન રિટેલ બ્રોકિંગ બિઝનેસ ટ્રાન્સફર કરશે. ડીમર્જર હેઠળ બિઝનેસ 5PAISAમાં ટ્રાન્સફર કરશે.
VEDANTA -
9 ડિસેમ્બરે બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં NCDs દ્વારા ₹500 કરોડ એકત્ર કરવા પર વિચાર કરશે. non convertible debantures મારફત છે.
INTERGLOBE/SPICEJET -
2023માં એરલાઈન્સનો નફો 470 કરોડ ડૉલર શક્ય છે. 2019માં એરલાઈન્સનો નફો 2640 કરોડ ડૉલર રહ્યો હતો.
IRCON -
શ્રીલંકા રેલવે પાસેથી ₹122 કરોડનો ઓર્ડર મળ્યો.
AMARA RAJA -
આંધ્ર પ્રદેશ HCએ 3 પ્લાંટનું સસ્પેન્શન 8 સપ્તાહ વધાર્યુ. કારાકંબાડી, તીરૂપતી,નુનેગુંડલાપલ્લી,ચિત્તુર પ્લાન્ટનો સમાવેશ કરશે. આગામી સુનવણી 18 જાન્યુઆરી 2023ના થશે.
CRAFTSMAN AUTO -
મરિના three સિંગાપોરે 5.48% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચ્યો. 5.48% હિસ્સો ₹370 પ્રતિશેરના ભાવ પર વેચ્યો.
APOLLO HOSPITAL -
એક્સિસ બેન્કે અપોલો હેલ્થકેરને ₹400 કરોડના LOC ઈશ્યુ કર્યા. અપોલો હેલ્થકેર અપોલો હોસ્પિટલની સબ્સિડરી કંપની છે. LOC નું ફુલફૉર્મ Letter of Comfort છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.