બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
M&M -
M&M સ્વરાજ એન્જીન્સમાં 17.41% હિસ્સો ખરીદશે. કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદશે સ્વરાજ એન્જીન્સનો હિસ્સો. M&Mનો ક્હિસ્સો 34.72%થી વધી 52.13% થશે. M&Mની સબ્સિડરી સ્વરાજ એન્જીન્સ કંપની બનશે.
ADANI GROUP -
ACC, અંબુજા સિમેન્ટના $13 અબજના શેર ગિરવે મુક્યા. અદાણી ગ્રુપે ACC, અંબુજા સિમેન્ટના શેર ગિરવે મુક્યા. અંબુજા સિમેન્ટમાં 63% અને ACCનો 57% હિસ્સો ગિરવે મુક્યો. વિદેશી બેન્કો પાસે શેર ગિરવી મુક્યા.
SPICEJET -
કંપનીએ 80 પાયલટને 3 મહિનાની રજા પર મોકલ્યા. ખર્ચ ઘટાડવા માટે પગાર વિના પાયલટને રજા પર મોકલવાનો નિર્ણય લીધો. પાઇલટ્સને LWP સમયગાળા દરમિયાન અન્ય તમામ લાભો મળશે. DGCA તરફથી પ્રતિબંધ હટાવ્યા પછી પણ ફ્લાઇટ ઓપરેટ કરવા માટે પૂરતા પાઇલોટ્સ છે.
Central Bank Of India -
RBIએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને PCA ફ્રેમવર્કથી બહાર કરી. pca એટલે કે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક.
Wipro -
Finastra સાથે કોર્પોરેટ બેન્ક ડિજિટલ સોલ્યુશન માટે કરાર કર્યા.
NBCC -
ઓગસ્ટમાં કુલ ₹274.77 કરોડના ઓર્ડર મળ્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.