Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - stocks in news it s the beginning of the week in which stocks there will be movement | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:34:31 PM Jan 09, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Titan -

    વર્ષના આધાર પર Q3માં કુલ વેચાણ 12% વધ્યું. વર્ષના આધાર પર જ્વેલરી સેગ્મેન્ટમાં 11% નો ગ્રોથ થયો. કંપનીએ 22 નવા સ્ટોર ખોલ્યા. વૉચિસ સેગ્મેન્ટમાં 14% ગ્રોથ, 48 નવા સ્ટોર ખોલ્યા. આઈકેરમાં  10% ગ્રોથ, 36 નવા સ્ટોર્સ ખોલ્યા. ઇમર્જિંગ બિઝનેસમાં 75% ગ્રોથ, 5 નવા સ્ટોર્સ ખોલ્યા. કુલ 111 નવા સ્ટોર ખોલ્યા.

    Bandhan Bank -

    વર્ષના આધાર પર લોન ગ્રોથ 14% વધીને ₹87,998 કરોડ છે. વર્ષના આધાર પર ડિપોઝિટ 21% વધીને ₹84,500 કરોડ છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર લોન ગ્રોથ 5%, ડિપોઝિટ ગ્રોથ 3% છે. વર્ષના આધાર પર CASA ડિપોઝિટ 3% ઘટીને ₹38,528 કરોડ છે. વર્ષના આધાર પર રિટેલ ડિપોઝિટ 3% વધીને ₹32,911 કરોડ છે. વર્ષના આધાર પર CASA રેશ્યો 36.4% છે. ક્વાર્ટરના આધાર પર 40.8% છે.

    Tata Steel -

    વર્ષના આધાર પર ભારતીય કારોબારમાં ઉત્પાદન 4% વધી 5 mt છે. વર્ષના આધાર પર ભારતીય કારોબારમાં ડિલિવરી 7% વધી 4.73 mt છે. વર્ષના આધાર પર યૂરોપીય કારોબારમાં ઉત્પાદન 12.5% ઘટી 2.25 mt છે. વર્ષના આધાર પર યૂરોપીય કારોબારમાં ડિલિવરી 9.3% ઘટી 1.96 mt છે.

    Tata Steel Long Products -

    વર્ષના આધાર પર ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 33.3% વધીને 228 mt છે. વર્ષના આધાર પર આયર્ન ઉત્પાદન 1.1% ઘટીને 183 mt રહ્યુ. વર્ષના આધાર પર આયર્ન વેચાણ 11.2% ઘટીને 139 mt થયુ. વર્ષના આધાર પર સેલેબલ સ્ટીલ સેલ્સ 18.3% વધીને 194 mt રહ્યુ.

    ઈન્શ્યોરન્સ ડિસેમ્બર અપડેટ -

    આખી ઈન્ડસ્ટ્રીનું ડિસેમ્બરમાં પ્રિમિયમ 14.52% વધ્યુ. આખી ઈન્ડસ્ટ્રીનું YTD પ્રીમિયમ 16% વધ્યુ. જનરલ ઈન્શ્યોરન્સ પ્રિમિયમ 13.47% વધ્યું. માત્ર હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમિયમ 22.74% વધ્યું. YTD પ્રિમિયમમાં 26028% નો વધારો.

    Kalyan Jewellers -

    કંસોલિડેટેડ આવક 13% વધી. ભારતીય બિઝનેસથી આવક 12% વધી. વાર્ષિક ધોરણે ગ્રોસ માર્જિનમાં ઉછાળો આવ્યો.

    IDBI BANK -

    એમિરાટ્સ NBD IDBI બેન્ક માચે EOI જમા કરાવી શકે છે. પ્રેમ વાસ્ટાનું કેનેડા સ્થિત ફેરેક્સ ગ્રુપ પણ EOI જમા કરાવી શકે. સરકાર અને LIC 60.72% હિસ્સો વેચવા માગે છે. ફેરેક્સ ગ્રુપનો CSB બેન્કમાં પણ અંકુશાત્મક હિસ્સો છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 09, 2023 9:05 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.