બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
વિંડફોલ ટેક્સ વધાર્યો -
ક્રૂડ ઓઈલ પર સરકારે ફરી વિંડફોલ ટેક્સ વધાર્યો. વિંડફોલ ટેક્સ ₹1700/ટનથી વધારી ₹2100/ટન કર્યો. ATF પર એક્સપોર્ટ ડ્યૂટી ₹1.5/ltrથી વધારી ₹4.5/ltr કરી. ડીઝલ પર એક્સપોર્ટ ડ્યૂટી ₹5/Ltr વધારી ₹6.5/ltr કરી.
Karnataka Bank Q3 અપડેટ -
વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોસ એડવાન્સ 12.37% વધી ₹63,658.59 Cr રહી. વર્ષ દર વર્ષના આધાર પર CASA ડિપોઝિટ 9.95% વધી ₹26,991.74 Cr રહ્યા.
IRCTC એપ્રિલ-ડિસેમ્બર ડેટા -
પેસેન્જર સેગમેન્ટમાં આવક 71% વધી. આવક ₹28500 Crથી વધી ₹48913 Cr રહ્યા.
CSB BANK -
ગ્રોસ એડવાન્સ 25.74% વધી ₹18,643.32 Cr રહી. વર્ષ દર વર્ષના આધાર પર ડિપોઝિટ 19% વધી ₹22,664.02 કરોડ રહી. CASA ડિપોઝિટી 8.18% વધી ₹7,125.74 Cr રહી.
HIND ZINC -
વર્ષ દર વર્ષના આધાર પર Q3માં ખનીજ મેટલનું આઉટપુટ 1% વધી 2.54 Lk tn રહ્યુ.
INTERGLOBE/SPICEJET -
ગોવાએ ATF પરનો વેટ 18%થી ઘટાડી 8% કર્યો.
PSP PROJECTS -
સુરતમાં સરકારી પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાડી. પ્રોજેક્ટની કુલ કિમંત ₹1,364.47 કરોડ છે.
ZOMATO -
કંપનીના કો-ફાઉન્ડર અને CTO ગુંજન પાટીદારે રાજીનામુ આપ્યુ. ચીફ ટેક્નોલોજી ઑફિસર ગુંજન પાટીદારે આપ્યુ રાજીનામુ, કંપનીમાં શરૂઆતથી જ જોડાયેલા હતા, કોર ટેક સિસ્ટમ્સ બનાવવામાં સૌથી મોટું યોગદાન છે.
SATIA INDUSTRIES -
3 રાજ્યો પાસેથી પાઠ્યાપુસ્તક છાપવા માટે ઓર્ડર મળ્યા. મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશના શિક્ષણ બોર્ડે આપ્યા ઓર્ડર. લગભગ 17000 ટન જેટલા પેપરનો ઉપયોગ થશે. પ્રોજેક્ટની કુલ કિંમત ₹200 કરોડ છે.
ANGEL ONE -
16 જાન્યુઆરીએ બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં ત્રીજા વચગાળાના ડિવિડન્ડ માટે વિચાર છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.