બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
IRCTC -
આજથી રિટેલ રોકાણકારો માટે IRCTCનો OFS ખુલશે. કાલે નોન-રિટેલનો હિસ્સો 3 ગણો ભરાયો હતો. સંસ્થાકીય રોકાણકારોએ ₹3800 કરોડની બિડ ભરી. 5% હિસ્સો વેચી સરકાર ₹2720 કરોડ એકત્ર કરી શકે. OFS નો ફ્લોર પ્રાઈસ ₹680 પ્રતિશેર છે. સરકારે OFS નો ગ્રીનશૂ ઓપ્શન ખોલ્યો. સરકાર IRCTCમાં 67.4% હિસ્સો ધરાવે છે.
GMM Pfaudler -
CNBC બજારના સુત્રોથી GMM Pfaudler માં જલ્દી બ્લોક ડીલ શક્ય. GMM Pfaudler માં ₹1700/sh પર બ્લોક ડીલ થઈ શકશે. CMP થી 11.67% ના ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થઈ શકે. PE Seller બ્લોક ડીલ થી હિસ્સો વેચી શકે છે. 1.34Cr શેર્સની બ્લોક ડીલ શક્ય. બ્લોક ડીલ માટે બ્રોકર એક્સિસ કેપિટલ રહેશે.
RELIANCE, ONGC, IOC BPCL HPCL માં વિંડફોલ ટેક્સ ઘટ્યો -
સરકારે ક્રૂડ, ફ્યુલ પર વિંડફોલ ટેક્સ ઘટાડ્યા. ક્રૂડ પર વિંડફોલ ટેક્સ ₹4900/t થી ઘટીને ₹1700/t. ATF પર એક્સપોર્ટ ટેક્સ ₹5/Lથી ઘટીને ₹1.5/L છે. ફ્યૂલ પર એક્સપોર્ટ ડ્યૂટીમાં કોઈ ઘટાડો નહીં. ડિઝલ પર એક્સપોર્ટ ડ્યૂટી ₹8/ltrથી ઘટીને ₹5/ltr છે. પેટ્રોલ પર કોઈ વિંડફોલ ટેક્સ નહીં લાગે.
Wipro નો Finastra સાથે કરાર -
યુરોપની કંપની Finastra સાથે કંપનીએ ભાગીદારી કરી. મિડલ ઈસ્ટમાં બેન્કોનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરશે. Finastra ગ્લોબલ ફાઈનાન્શિયલ એપ્લિકેશ સર્વિસ આપે છે.
Deepak Fertilisers -
બિઝનેસ ડિમર્જ કરશે. માઈનિંગ કેમિકલ અને ફર્ટિલાઈઝર બિઝનેસને ડિમર્જ કરશે કંપની. સ્માર્ટેકમ ટેક્નોલોજીના બોર્ડે આ રિસ્ટ્રક્ચરિંગને આપી મંજૂરી. સ્માર્ટકેમ ટેક્નોલોજી દીપક ફર્ટિલાઈઝરની સબ્સિડરી છે. માઈનિંગ કેમિકલ બિઝનેસને સ્માર્ટકેમ ટેક્નોલોજીમાંથી છૂટો કરશે. દીપક માઈનિંગ સર્વિસમાં માઈનિંગ કેમિકલ શિફ્ટ કરશે. મહાધન ફાર્મ ટેક્નોલોજીનું સ્માર્ટકેમ ટેક્નોલોજીમાં મર્જર કરશે.
Kajaria Ceramics -
સબ્સિડરી Kajaria International DMCC, UAEએ JV કર્યું. AL Rathath Marble Factory LLC, UAE સાથે JV કર્યું. UAEમાં ટાઈલ્સ, સેનેટરીવેર, મારબલ, નેચરલ સ્ટોનનો બિઝનેસ કરશે. JVમાં બન્નેની ભાગીદારી 50:50ની રહેશે.
Himatsingka Seide -
₹108 કરોડના શેર્સ ઈશ્યુ કરવા માટે મંજૂરી મળી. એક કરતા વધારે તબક્કામાં સિક્યોરિટી ઈશ્યુ કરશે. NCDs દ્વારા ₹500 કરોડ ભેગા કરવા પર મંજૂરી છે.
HDFC AMC -
LICએ HDFC AMCમાં 2.03% હિસ્સો વધાર્યો. LICનો હિસ્સો 7.024%થી વધીને 9.053% થયો.
SJVN -
ફાઈનાન્શિય ડિસ્ક્લોઝર મેળવ્યું. 1000 MW સોલાર પાવર પ્રોજેક્ટ માટે ફાઈનાન્શિયલ ડિસ્ક્લોઝર મેળવ્યું. આ સોલાર પ્લાન્ટ રાજસ્થાનના બિકાનેરમાં લાગવાનો છે. EPC માટેનો કોન્ટ્રાક્ટ ટાટા પાવર સોલાર સિસ્ટમ્સને મળ્યો છે. પ્રોજેક્ટની કુલ કિંમત ₹5723.59 કરોડ છે.
Hindustan Foods -
કંપની Reckitt Benckiser Healthcareનો પ્લાન્ટ ખરીદશે. ભારતના ખાસરા સ્થિત પ્લાન્ટ ₹156 કરોડમાં ખરીદશે. પ્લાન્ટમાં ફાર્માસ્યુટિક્લ અને નોન-ફોર્માસ્યુટિકલ પ્રોડક્ટ બને છે. Reckitt Benckiser Healthcare ભારતના ખાસરા ઉત્પાદન કરે છે. ₹156 Crનું ઉત્પાદન થાય છે. આ કંપની ફાર્માસ્યુટીક્લ પ્રોડ્ક્સનું ઉત્પાદન કરે છે. તેમજ નોન-ફાર્માસ્યુટીક્લ પ્રોડ્ક્સનું પણ ઉત્પાદન થાય છે.
Datamatics -
ક્લાઉડગ્રોથ સાથે કરાર કર્યા. ડેટામેટિક્સ ક્લાઉડ સોલ્યુશન્સ માટે કરાર કર્યા.
KPI Green -
7.50 MW સોલાર પાવર ટાટા મોટર્સને વેચવા કરાર કર્યો. લાંબાગાળા માટે ટાટા મોટર્સ સાથે કરાર કર્યો. લાંબાગાળાના PPAના વેચાંણ માટે કરાર કર્યા. 7.50 MW સોલાર પાવરના વેચાંણ માટે કરાર કર્યો. ટાટા મોટર્સ સાથે વેચાંણના કરાર. PPAનો અર્થ પાવર પર્ચેઝ અગ્રિમેન્ટ થાય છે.
Shriram Transport -
24 ડિસેમ્બરે બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં વચગાળાના ડિવિડન્ડ અને ફંડ એકત્ર કરવા પર વિચાર થશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.