Broker's Top Picks: અદાણી એન્ટરપ્રાઈઝીસ, ઈન્ડસ ટાવર્સ, એક્સાઈડ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: અદાણી એન્ટરપ્રાઈઝીસ, ઈન્ડસ ટાવર્સ, એક્સાઈડ, વરૂણ બેવરેજીસ છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે અદાણી એન્ટરપ્રાઇઝીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-રિકરિંગ એરપોર્ટ આવકથી Q3 EBITDA ને ટેકો છે. કોલ ટ્રેડિંગમાં નરમાશને કારણે FY26માં EBITDAના અનુમાન ઘટાડ્યા છે. વર્ષ દર વર્ષના આધારે કોર એરપોર્ટ EBITDA ગ્રોથ 22% છે. FY27માં એરપોર્ટ્સ, કોપર, રોડ અને સોલરમાં સારા ગ્રોથની અપેક્ષા છે.

અપડેટેડ 11:11:51 AM Feb 04, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અદાણી એન્ટરપ્રાઇઝીસ પર જેફરિઝ

જેફરિઝે અદાણી એન્ટરપ્રાઇઝીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-રિકરિંગ એરપોર્ટ આવકથી Q3 EBITDA ને ટેકો છે. કોલ ટ્રેડિંગમાં નરમાશને કારણે FY26માં EBITDAના અનુમાન ઘટાડ્યા છે. વર્ષ દર વર્ષના આધારે કોર એરપોર્ટ EBITDA ગ્રોથ 22% છે. FY27માં એરપોર્ટ્સ, કોપર, રોડ અને સોલરમાં સારા ગ્રોથની અપેક્ષા છે.


ઈન્ડસ ટાવર્સ પર CLSA

સીએલએસએએ ઈન્ડસ ટાવર્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના ધોરણે કોર આવક 10% વધી ₹5280 કરોડ રહ્યા. EBITDA ₹4500 કરોડ, Past-dues adjustments ના કારણે અસર છે. Adjusted EBITDA ગ્રોથ 13%ના ઉછાળા સાથે ઈન-લાઈન થયા. વોડાફોન આઈડિયા માટે AGR રાહત કંપની માટે પોઝિટીવ છે. કંપની પાસે ₹3400 કરોડ કેશ, ફરી ડિવિડન્ડ શરૂ કરવા પર વિચાર કરી રહ્યા છે.

એક્સાઈડ પર નોમુરા

નોમુરાએ એક્સાઈડ પર અપગ્રેડ કરી ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹398 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA અનુમાન મુજબ રહ્યા. ઓટો સેગમેન્ટમાં સારો ગ્રોથ છે. ઈન્ડસ્ટ્રીયલ બિઝનેસમાં રિકવરીની અપેક્ષા છે. FY28 EPSના 10 ગણા પર વેલ્યુએશન આકર્ષક છે. FY26-28 દરમિયાન 17% EPS CAGRની અપેક્ષા છે.

વરૂણ બેવરેજીસ પર જેફરિઝ

જેફરિઝે વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષના આધાર પર ભારતીય રિયલાઈઝેશનમાં 4% ઘટાડો થયો. વધુ ડિસ્કાઉન્ટિંગ કારણે નેગેટિવ સરપ્રાઈઝ છે. સામાન્ય ગર્મી વચ્ચે CY26 માં મેનેજમેન્ટને મજબૂત ગ્રોથની અપેક્ષા છે.

વરૂણ બેવરેજીસ પર MS

મોર્ગન સ્ટેનલીએ વરૂણ બેવરેસજીસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹522 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નરમ CY25 બેઝને કારણે ડબલ ડિજિટ ઈન્ડિયા વોલ્યુમ ગ્રોથની અપેક્ષા છે. Q1થી ડિસ્કાઉન્ટિંગનું દબાણ ઘટી શકે છે. ભારતીય EBITDA માર્જિન યથાવત્ રાખવા પર ફોકસ રહેશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2026 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.