મોર્ગન સ્ટેનલીએ એસબીઆઈ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1025 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NII 5% અનુમાન મુજબ અને કોર PPoP ગ્રોથ 14% પર રહ્યો. અસેટ ક્વોલિટી મજબૂત, નફો અનુમાન કરતા વધી 15% રહ્યો. LCR 139% થી વધી 144%,12.5% પર CET 1 રહ્યા. FY26–28 માટે EPS 8-9% વધાર્યા.
અપડેટેડ Nov 06, 2025 પર 12:41