IT Stocks: IT સેક્ટરમાં ડિમાન્ડ ઘટતા ચોઇસ ઇન્સ્ટિટ્યૂશનલે અનેક આઇટી કંપનીઓના ટાર્ગેટ પ્રાઇસ ઘટાડ્યા છે. જાણો TCS, Infosys અને Wipro સહિતના શેરોની લેટેસ્ટ સ્થિતિ.