જેફરિઝે ITC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹535 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે GST મીટિંગથી રાહતની અપેક્ષા છે. ટેક્સ સ્ટ્રક્ચર ક્લિયર થશે તો સિગરેટ બિઝનેસ પર દબાણ ઘટશે. હાલ ઘટાડાથી વેલ્યુશન આકર્ષક છે.
અપડેટેડ Sep 03, 2025 પર 10:15