કોટક સિક્યોરિટીઝે રિલાયન્સ પર Addના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1555 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY22થી 27 વચ્ચે EBITDA બમણું કરવાનો લક્ષ્યાંક પુનરાવર્તિત કર્યો.