Broker's Top Picks: ઑટો, ટાટા કોમ્યુનિકેશન, ગુજરાત ગેસ, રેલિસ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ઓટો પર CV અપસાયકલ ઝડપ પકડી રહ્યું છે. તેમનું કહેવુ છે કે ડીલર્સ મુજબ સિમેન્ટ, સ્ટીલ, ઈ-કોમર્સ અને ઓટો જેવા સેક્ટર્સથી માંગ વધી રહી છે. અશોક લેલેન્ડ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹216 પ્રતિશેરના નક્કી કર્યા છે. AL સ્થાનિક M&HCV અપસાયકલ pure-play beneficiary છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો પર નોમુરા
નોમુરાએ ઓટો પર CV અપસાયકલ ઝડપ પકડી રહ્યું છે. તેમનું કહેવુ છે કે ડીલર્સ મુજબ સિમેન્ટ, સ્ટીલ, ઈ-કોમર્સ અને ઓટો જેવા સેક્ટર્સથી માંગ વધી રહી છે. અશોક લેલેન્ડ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹216 પ્રતિશેરના નક્કી કર્યા છે. AL સ્થાનિક M&HCV અપસાયકલ pure-play beneficiary છે. ટાટા મોટર્સ CV માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹552 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ટાટા મોટર્સ CVને સ્થાનિક CV માર્કેટમાં પોતાની મજબૂત સ્થિતિનો ફાયદો મળી રહ્યો છે.
ટાટા કોમ પર નુવામા
નુવામાએ ટાટા કોમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અનુમાનથી નીચે રહ્યા, આવકમાં ઘટાડો થયો. ડેટા રેવન્યુ YoY 9.3% વધી, જેમાં ડિજિટલ બિઝનેસમાં 15% YoY ગ્રોથનું યોગદાન છે. કંસો EBITDA માર્જિન ઇન-લાઇન, સાથે Adjusted નફો અપેક્ષા કરતાં સારો રહ્યો. ડિજિટલ બિઝનેસમાં ગ્રોથ મોમેન્ટમ મજબૂત રહ્યા. ડેટા સેગમેન્ટમાં માર્જિન એક્સપાન્શનની ગતિ નિરાશાજનક રહી. માર્જિનમાં નરમાશથી FY26E/FY27 EBITDA અંદાજમાં 4.2%/5.6% ઘટાડો થયો.
ગુજરાત ગેસ પર નોમુરા
નોમુરાએ ગુજરાત ગેસ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અનુમાનથી નબળા રહ્યા, વોલ્યુમ ગ્રોથમાં નરમાશ રહી. મોરબી વોલ્યુમ બોટમ આઉટ થયા, પરંતુ માર્જિન રિકવરી ધીમી થવાની અપેક્ષા છે. મોરબીમાં તીવ્ર વોલ્યુમ રિકવરીથી ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમ સુધરવાની અપેક્ષા છે. વોલ્યુમ ગ્રોથ યથાવત્ રહેવાના અનુમાન છે.
ગુજરાત ગેસ પર CLSA
સીએલએસએ એ ગુજરાત ગેસ પર રેટિંગ અપગ્રેડ કરી હોલ્ડના કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક ₹375 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના Q3માં નફો ઈન-લાઈન રહ્યો. યુનિટ EBITDA માર્જિન અનુમાન કરતાં વધુ છે. ઇન્ડસ્ટ્રીયલ વોલ્યુમમાં તીવ્ર ઘટાડાને કારણે કુલ વોલ્યુમ QoQ ઘટ્યું. મેનેજમેન્ટ મુજબ જાન્યુઆરીના ભાવ ઘટાડા પછી મોરબી વોલ્યુમમાં રિકવરી આવી. મોરબી વોલ્યુમ ફેબ્રુઆરી–માર્ચમાં 3.0–3.2 mmscmd સુધી વધવાની અપેક્ષા છે. GSPL અને GSPC સાથે ચાલતું Scheme of Arrangement પ્રોસેસ FY27 સુધી પૂર્ણ થવાના ટ્રેક પર છે. Q4માં ઊંચા વોલ્યુમને ધ્યાનમાં લઈને FY26 EPS અંદાજમાં 10% નો વધારો થયો. FY27/FY28 EPS અંદાજમાં 2%/4%નો વધારો છે.
રેલિસ ઇન્ડિયા પર HSBC
એચએસબીસીએ રેલિસ ઈન્ડિયા પર રેટિંગ અપગ્રેડ કરી BUY કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના Adj નફો અનુમાન મુજબ રહ્યો. ચેલેન્જિંગ પરિસ્થિતિઓ છતાં તમામ બિઝનેસ સેગમેન્ટ્સનું પરફોર્મન્સ મજબૂત રહ્યો. બિઝનેસ ટ્રાન્સફોર્મેશનના પરિણામો હવે સ્થાનિક CP સિવાય Seeds અને એક્સપોર્ટમાં પણ દેખાવા લાગ્યા. છેલ્લા 6 મહિનામાં શેરમાં આશરે 35% કરેકશન રહ્યુ.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)