Broker's Top Picks: આઈઓસી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ક્યુમિન્સ, હિતાચી, અપોલો ટાયર્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: આઈઓસી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ક્યુમિન્સ, હિતાચી, અપોલો ટાયર્સ છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ અપોલો ટાયર્સ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹543 પ્રતિશેર નક્કી કર્યા છે. Q3ના પરિણામ ઈન-લાઈન, CV સેગમેન્ટમાં રિકવરી યથાવત્ રહી શકે છે. પણ વધુ કેપેક્સથી ફ્રી કેશ ફ્લો જનરેશન પર અસર પડશે. ગ્રોથ રિવાઈવલથી કેપેક્સ અપસાઈકલને પ્રોત્સાહન મળશે.

અપડેટેડ 10:39:48 AM Feb 06, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IOC પર જેફરિઝ

જેફરિઝે IOC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹190 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત રિફાઈનિંગ માર્જિનથી EBITDA 28% સાથે અનુમાન મુજબ છે. CY26માં કાચા માલની ઓછી કિંમતના આઉટલુકથી માર્કેટિંગ માર્જિનને સપોર્ટ મળ્યો. રશિયન કાચા માલના સંભવિત નુકશાનથી FY27માં માર્કેટિંગ માર્જિન પર દબાણ શક્ય છે. એક્સાઈઝ ડ્યુટી વધવાથી જોખમ ઓછું થશે.


JPM On IOC

જેપી મોર્ગને આઈઓસી પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અનુમાન મુજબ પરિણામ, વોલ્યુમ ગ્રોથનો સપોર્ટ મળ્યો. કાચા માલના ભાવ વધવાની અસર Q4ના પરિણામ પર જોવા મળી શકે છે.

ગોદરેજ પ્રોપર્ટીઝ પર જેફરિઝ

જેફરિઝે ગોદરેજ પ્રોપર્ટીઝ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર પ્રી-સેલ્સ 55% વધ્યા. કેશ ફ્લોમાં મજબૂત સુધારો થયો છે.

ક્યુમિન્સ પર નોમુરા

નોમુરાએ ક્યુમિન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4,780 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY26માં પરિણામ ઈન-લાઈન, આઉટલુક ગ્રોથ મજબૂત છે. ડેટા સેન્ટર સંબંધિત માંગથી કંપનીને સપોર્ટ મળ્યો છે.

Hitachi પર જેફરિઝ

જેફરિઝે Hitachi પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹25,000 ના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA અનુમાન 43%થી વધુ છે. માર્જિન 16.6%, અનુમાનથી 420 Bps વધુ છે. વર્ષ દર વર્ષના આધારે ઓર્ડર ફ્લોમાં 73%નો ઉછાળો જોવા મળ્યો. FY26E–28 માટે અનુમાન 5-12% વધાર્યું. FY25-28માં 74% EPS CAGR શક્ય છે.

અપોલો ટાયર્સ પર નોમુરા

નોમુરાએ અપોલો ટાયર્સ પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹543 પ્રતિશેર નક્કી કર્યા છે. Q3ના પરિણામ ઈન-લાઈન, CV સેગમેન્ટમાં રિકવરી યથાવત્ રહી શકે છે. પણ વધુ કેપેક્સથી ફ્રી કેશ ફ્લો જનરેશન પર અસર પડશે. ગ્રોથ રિવાઈવલથી કેપેક્સ અપસાઈકલને પ્રોત્સાહન મળશે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

RBI Credit Policy: RBIનો મોટો નિર્ણય, વ્યાજ દરોમાં કોઈ બદલાવ નહીં

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2026 10:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.