એચએસબીસીએ મેરિકો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ બિઝનેસના ઓટ્સ અને પ્લેક્સમાં વધુ ગ્રોથની અપેક્ષા છે. ફૂડ બિઝનેસમાં કંપની પાસે અગત્ય સેગમેન્ટ છે. D2C પોર્ટફોલિયોમાં સ્ટેબલ ગ્રોથ, માર્જિનમાં સુધારો શક્ય છે. FY25-28 માટે સેગમેન્ટમાં 19% CAGR ગ્રોથ શક્ય છે.
અપડેટેડ Jul 10, 2025 પર 11:11