Broker's Top Picks: ઈન્ડસ ટાવર, ઓલા ઈલેક્ટ્રિક, સ્ટીલ, સ્વિગી, ઈટરનલ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ઈન્ડસ ટાવર, ઓલા ઈલેક્ટ્રિક, સ્ટીલ, સ્વિગી, ઈટરનલ છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ સ્વિગી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરી બિઝનેસ સતત પ્રોફિટ બતાવી રહ્યું છે. ક્વિક કોમર્સમાં પડકારો છે, છતા નફો વધતો જોવા મળી શકે છે. QCને સ્કેલિંગ કરવા કંપની પાસે પૂરતું ભંડોળ છે.

અપડેટેડ 11:17:36 AM Sep 08, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Citi On Indus Tower

સિટીએ ઈન્ડસ ટાવર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹460 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતી એરટેલએ કંપનીમાં સ્ટેક વધાર્યો. ઓપન માર્કેટથી ખરીદી કરી 0.26% સ્ટેક વધાર્યો. Payoutમાં Deferral Concernsના કારણે સ્ટોકમાં કરેક્શન, But Bharti’s Stake Hike Signals Confidence & Limits Downside છે. રિસ્ક રિવોર્ડ આકર્ષક લાગી રહ્યા છે.


GS On Ola Electric

ગોલ્ડમેન સૅક્સે ઈલેક્ટ્રિક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹72 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Gen 3 સ્કૂટર પ્લેટફોર્મ અને સારી સર્વિસથી ફાયદો થશે. ભારતમાં ઇલેક્ટ્રીક 2 વ્હિલરમાં માર્કેટ શેર વધશે. 5 GWh ઇન હાઉસ સેલ ઉત્પાદન પર ફોકસ શિફ્ટ થશે.

MS On Steel

મોર્ગન સ્ટેનલીએ સ્ટીલ પર કહ્યું ડિમાન્ડ સુધરતા સ્થાનિક સ્ટીલના ભાવ વધી શકે છે. ચીનમાં એન્ટિ-ઇન્વોલ્યુશન થીમ લોકપ્રિય થઈ રહી છે. વૈશ્વિક મેક્રો પરિબળો અનુકૂળ બની રહ્યા છે. FY27/28 સુધી સ્ટીલના ભાવ 3%થી વધી શકે છે. આવનાર થોડા મહિનાઓમાં અમુક ભારતીય સ્ટીલ કંપનીઓમાં ગ્રોથ વધશે. મોર્ગન સ્ટેનલીએ જેએસડબ્લ્યૂ સ્ટીલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹1,300 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે મોર્ગન સ્ટેનલીએ ટાટા સ્ટીલ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. ત્યારે મોર્ગન સ્ટેનીલએ સેલ પર ઈક્વલ-વેઇટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹140 પ્રતિશેરના નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ જિંદાલ સ્ટીલ પર ઈક્વલ-વેઇટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક વધારીને ₹1,150 પ્રતિશેરના નક્કી કર્યા છે.

Nomura On Swiggy

નોમુરાએ સ્વિગી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરી બિઝનેસ સતત પ્રોફિટ બતાવી રહ્યું છે. ક્વિક કોમર્સમાં પડકારો છે, છતા નફો વધતો જોવા મળી શકે છે. QCને સ્કેલિંગ કરવા કંપની પાસે પૂરતું ભંડોળ છે.

Nomura On Eternal

નોમુરાએ ઈટરનલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹370 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફૂડ ડિલિવરી બિઝનેસમાં સ્થિર ગ્રોથ, નફામાં સુધારો થયો. ક્વિક કોમર્સમાં - FD અને QCમાં સ્પર્ધાથી સ્લો ડાઉનની ચિંતા છે. માર્જિન કોન્ટ્રીબ્યુશન બોટમિંગ આઉટ થઈ રહ્યા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 08, 2025 11:17 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.