Broker's Top Picks: કેપીઆઈટી ટેક, ગ્લોબલ હેલ્થ, પેટ્રોનેટ એલએનજી, સોલર ઈન્ડસ્ટ્રીઝ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ કેપીઆઈટી ટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીઝની પ્રતિકૂળ પરિસ્થિતિએ કંપનીના H1FY26ના પ્રદર્શન પર અસર કરી. FY27માં ઓટો OEMsના R&D ખર્ચ ઘટવાના અનુમાન છે. Growth expectations હાઈ છે પણ રેવેન્યુ conversion ધીમું છે. નવી ખરીદી માટે ઉતાવળ નહીં કરવાની સલાહ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
KPIT ટેક પર HSBC
એચએસબીસીએ કેપીઆઈટી ટેક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹1270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રીઝની પ્રતિકૂળ પરિસ્થિતિએ કંપનીના H1FY26ના પ્રદર્શન પર અસર કરી. FY27માં ઓટો OEMsના R&D ખર્ચ ઘટવાના અનુમાન છે. Growth expectations હાઈ છે પણ રેવેન્યુ conversion ધીમું છે. નવી ખરીદી માટે ઉતાવળ નહીં કરવાની સલાહ છે.
ગ્લોબલ હેલ્થ પર HSBC
એચએસબીસીએ ગ્લોબલ હેલ્થ પર રેટિંગ અપગ્રેડ કરી હોલ્ડના નક્કી કર્યા છે તેમનું કહેવુ છે કે તેના પર લક્ષ્યાંક ₹1270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોઈડા યુનિટમાં ખર્ચ વધી શકે છે. પણ આગામી 2-3 વર્ષમાં ખર્ચમાં ઘટાડો મર્યાદિત રહી શકે છે. ગ્રીનફિલ્ડ યુનિટ્સના expansion પ્રોજેક્ટથી આવનારા સમયમાં ગ્રોથ વધશે. માર્જિન વધારવા માટે કંપની પાસે 2-3 વર્ષનો સારો રનવે છે.
પેટ્રોનેટ LNG પર HSBC
એચએસબીસીએ પેટ્રોનેટ એલએનજી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹320 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Lower volume અને provisionsથી Q2માં નરમાશ રહી છે. તેમનું કહેવુ છે કે કંપની રિકવરી અને throughput વધરાવાને લઈને optimistic છે.
સોલર ઈન્ડસ્ટ્રીઝ પર GS
ગોલ્ડમેન સૅક્સે સોલર ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹18215 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2ના પરિણામ અનુમાન મુજબ રહ્યા છે. ડિફેન્સ અને આંતરરાષ્ટ્રીય સેગમેન્ટમાંથી અત્યાર સુધીની સૌથી વધુ આવક નોંધાઈ. EBITDAમાં 24% વાર્ષિક ઉછાળો, માર્જિનમાં 172 bps QoQ સુધરી 26.5% રહ્યા. H1FY26માં કેપેક્સ ₹760 કરોડ પણ FY25ની સરખામણાીએ ઓછું છે. કંપની પાસે લગભગ ₹17100 કરોડની ઓર્ડરબુક છે. જેમાં ₹15500 કરોડનો ઓર્ડર ડિફેન્સથી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.