Broker's Top Picks: પાવર સેક્ટર, ઓટો સેક્ટર, સિમેન્ટ સેક્ટર, ઈન્ડસ્ટ્રીઝ, સીઆરડીએમઓ, આઈટીસી, ડાબર, ટીસીએસ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: પાવર સેક્ટર, ઓટો સેક્ટર, સિમેન્ટ સેક્ટર, ઈન્ડસ્ટ્રીઝ, સીઆરડીએમઓ, આઈટીસી, ડાબર, ટીસીએસ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ આઈટીસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹360 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સિગરેટ EBIT સંવેદનશીલતનો અર્થ છે લગભગ 5% બેર-કેસ ડાઉનસાઈડ કર્યા છે. ડાઉનસાઈડ મર્યાદિત પણ અપાસાઈડ ટ્રીગર્સમાં ઘટાડો કર્યો છે.

અપડેટેડ 12:07:11 PM Feb 20, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

પાવર સેક્ટર પર CLSA

સીએલએસએએ પાવર સેક્ટર પર ક્લાઈમેટમાં ફેરફારથી આવેલી નરમાશ ખરીદદારી માટેની તક છે. તેમનું કહેવુ છે કે નોન-ફોસિલ અને ફોસિલ એનર્જી સેક્ટરમાં ક્ષમતા વધારો મજબૂત છે. સોલર જનરેશન હાલમાં નબળું છે. સ્ટ્રક્ચરલ ફેરફારોને કારણે IPPsને ફાયદો થશે. NTPC, NHPC અને CESC, ટાટા પાવર અને JSW એનર્જીને ફાયદો થશે.


ઓટો સેક્ટર પર CLSA

સીએલએસએએ ઓટો સેક્ટર પર પ્રીમિયમ બ્રાન્ડ્સ સતત મજબૂતી છે. GST કટ બાદ એન્ટ્રી લેવલ SUV, 125cc+માં સૌથી વધુ ગ્રોથ થયો છે. 2-વ્હીલરમાં TVS મોટર અને રોયલ એનફિલ્ડનું પ્રદર્શન ઈન્ડસ્ટ્રીથી મજબૂત છે. PVમાં M&Mનું પ્રદર્શન મજબૂત, નવા લોન્ચ, મજબૂત અમલીકરણનો સપોર્ટ મળશે. PVમાં M&M અને 2-વ્હીલરમાં બજાજ ઓટો ટોપ પિક્સ છે.

સિમેન્ટ સેક્ટર પર સિટી

સિટીએ સિમેન્ટ સેક્ટર પર FY25-28 સુધી અલ્ટ્રાટેકની સિમેન્ટ ક્ષમતા 158 MT રહેશે. અલ્ટ્રાટેકની ક્લિંકર ક્ષમતા 77 મેટ્રિક ટન હશે. અંબુજાની સિમેન્ટ ક્ષમતા 143 MT પહોંચી શકે છે. કેપેસિટી CAGR નોર્થમાં 11%, ઈસ્ટ એન્ડ સેન્ટ્રલમાં 7% અને સાઉથ અને વેસ્ટમાં 5% છે. અલ્ટ્રાટેક સિમેન્ટ અને JSW સિમેન્ટ ટોપ પિક્સ છે.

ઈન્ડસ્ટ્રીઝ પર જેફરિઝ

જેફરિઝે ઈન્ડસ્ટ્રીઝ પર સરકાર પાવર જનરેશન ઈક્વિપમેન્ટ અને ટ્રાન્સફોર્મર કમ્પોનેન્ટ્સમાં ચીનની સ્પર્ધાને મંજૂરી આપી શકે છે. BHEL પર BTG ઈક્વિપમેન્ટ ઈમ્પોર્ટ પર અસર પડી શકે છે. L&T પર ડાયવર્સિફિકેશન દ્વારા અસર ઓછી કરી શકે છે. સિમેન્સ એનર્જી અને હિતાચી એનર્જી માટે પોઝિટીવ છે.

CRDMO પર જેફિરઝ

જેફિરઝે CRDMO પર 8 માંથી 4 કંપનીઓના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા. ત્રણ કંપનીઓના Q3ના પરિણામ અનુમાનથી સારા છે. 1 કંપનીના પરિણામ અનુમાન મુજબ છે. CRDMO સેક્ટરમાં 7.5%ની આવક ગ્રોથ વર્ષના ધોરણે સારો છે. ગ્લેન્ડ ફાર્મા, ડિવીઝ લેબ, SAI લાઈફના પરિણામથી સોપર્ટ છે. લૉરસ લેબ્સના રેટિંગ અપગ્રેડ કરી હોલ્ડના કર્યા છે. સિન્જીનના રેટિંગ ઘટાડીને અન્ડરપરફોર્મ કર્યા છે. SAI લાઈફ અને ડિવીઝ લેબ ટોપ પિક્સ છે.

ITC પર HSBC

એચએસબીસીએ આઈટીસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹360 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સિગરેટ EBIT સંવેદનશીલતનો અર્થ છે લગભગ 5% બેર-કેસ ડાઉનસાઈડ કર્યા છે. ડાઉનસાઈડ મર્યાદિત પણ અપાસાઈડ ટ્રીગર્સમાં ઘટાડો કર્યો છે.

ડાબર પર નુવામા

નુવામાએ ડાબર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹605 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેવરેજીસ અને ચ્યવનપ્રાશમાં ટૂંક સમયમાં રિકવરી થવાની અપેક્ષા છે. ડાબર ઈન્ડિયા વેન્ચર્સ ઝડપથી વધી રહ્યું છે. ડિજિટલ ફર્સ્ટ બિઝનેસમાં આશરે ₹500 કરોડનું રોકાણ કરશે.

TCS પર MS

મોર્ગન સ્ટેનલીએ ટીસીએસ પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3,540 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ OPENAI સાથે કરારની જાહેરાત કરી છે. હાઈપરવોલ્ટમાં TPGના રોકાણથી ડેટા સેન્ટરમાં ગ્રોથ છે. ડેટા સેન્ટરને કારણે લાંબાગાળામાં ગ્રોથનો સપોર્ટ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Novartis India ના શેર 20% વધારો સાથે અલ્પતા સર્કિટ લગ્યા; પ્રમોટરે 71% હિસ્સેદારી વેચવાનો કર્યો જાહેર કર્યો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2026 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.