Broker's Top Picks: ઓટો કંપનીઓ, ઓએમસી, ઈટરનલ, એલજી ઈલેક્ટ્રોનિક્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ઓટો કંપનીઓ, ઓએમસી, ઈટરનલ, એલજી ઈલેક્ટ્રોનિક્સ છે બ્રોકરેજના રડાર પર

મેક્વાયરીએ ઈટરનલ પર અન્ડરપરફોર્મના રેટિંગ યથાવત્ રહ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધતી સ્પર્ધા કંપનીના કોન્સેન્સસ ફોરકાસ્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે. માર્કેટ કેપિટલાઇઝેશનમાં રિવર્સલનું જોખમ છે.

અપડેટેડ 11:06:54 AM Oct 14, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ઓટો કંપનીઓ પર UBS

UBSએ ઓટો કંપનીઓ પર GST ઘટાડા બાદ પણ એન્ટ્રી-લેવલ અને 2 વ્હીલરની માંગમાં સુધારો નહીં. કારણકે ગ્રાહકો પ્રીમિયમ મોડેલો પસંદ કરી રહ્યા છે. રેગ્યુલેશન્સ અને સ્ટેટ ટેક્સમાં વધારો GST ફાયદાને ઘટાડી શકે છે. M&M, TVS મોટર અને Hyundai માટે ખરીદદારીની સલાહ આપી છે. હીરો મોટો કોર્પ અને બજાજ ઓટો માટે વેચવાલીની સલાહ આપી છે. બન્ને કંપનીઓ માટે સાવચેતીભર્યું વલણ છે. મારૂતિ સુઝુકી માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે.


OMC પર CLSA

સીએલએસએ એ ઓએમસી પર LPG સબ્સિડી રીઇમ્બર્સમેન્ટને કારણે OMC કંપનીઓના નફામાં ઉછાળો શક્ય છે. રિલાયન્સ માટે સ્થિર ગ્રોથ રહેવાની અપેક્ષા છે. ખાસ કરીને રિટેલ અને જિયો સેગમેન્ટ્સમાં મજબૂતી જોવા મળી શકે છે. ગેસની માંગમાં 3% ત્રિમાસિક વધારો નોંધાયો. સેક્ટરમાંથી માત્ર IGLના માર્જિનમાં સુધારો શક્ય છે. રૂપિયાના ઘટાડા અને ક્રૂડના ઊંચા ભાવ વચ્ચે એકંદર પસંદગીયુક્ત સુધારો છે.

Eternal પર મેક્વાયરી

મેક્વાયરીએ ઈટરનલ પર અન્ડરપરફોર્મના રેટિંગ યથાવત્ રહ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વધતી સ્પર્ધા કંપનીના કોન્સેન્સસ ફોરકાસ્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે. માર્કેટ કેપિટલાઇઝેશનમાં રિવર્સલનું જોખમ છે.

LG ઈલેક્ટ્રોનિક્સ પર નોમુરા

નોમુરાએ એલજી ઈલેક્ટ્રોનિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રીમિયમાઈઝેશન, એક્સપોર્ટ અને B2B પર ફોકસ ગ્રોથ વધશે. ACs, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટની માંગ વધશે. રેફ્રિજરેટરમાં 30% અને વોશિંગ મશીનમાં 34% માર્કેટ શેર છે. Inverter ACમાં 20% તો TVમાં 27% માર્કેટ શેર છે. કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મજબૂત છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 14, 2025 11:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.