Today's Broker's Top Picks: એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા, સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા, સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર

સીટીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 13,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલની માગમાં ઘટાડો અનુમાનીત છે. સ્પોટ પ્રાઈસ Q1 એવરેજ કરતા નીચા હોવાથી ભાવ વધારાની જરૂર છે. ઇન ઓર્ગાનિક તકો સાથે આગળ વધવાની આશા છે.

અપડેટેડ 11:28:23 AM Sep 02, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

UBS On Axis Bank

યુબીએસે એક્સિસ બેંક પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમને તેના પર લક્ષ્યાંક ₹1,250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળા Q1ના કારણે અન્ડર પર્ફોમન્સ રહ્યું. ટૂંકાગાળે નરમાશ જોવા મળી શકે છે. સ્થિર ક્રેડિટ ક્વાલિટી અને ગ્રોથ માટે રી-રેટિંગની જરૂર છે.


MS On Reliance Ind

મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર ઓવરવેટના કૉલ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 3,416 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બેલેન્સશીટમાં ગ્રોથ પર કંપનીનું ફોકસ રહેશે. ન્યૂ એનર્જીના EBITDA અને નવા કેમિકલ ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થશે.

Nomura On Torrent Pharma

નોમુરાએ ટોરેન્ટ ફાર્મા પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,018 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઇન્દ્રાદ અને દહેજ બન્નેને US FDA પાસેથી VAI મળ્યા. FY25 અને FY26માં નવા પ્રોડક્ટ અપ્રુવલની અપેક્ષા છે. USથી આવકમાં વધારો થવાની આશા છે.

Macquarie on Cement

મેક્વાયરીએ સિમેન્ટ પર આઉટપરફૉર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,176 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અલ્ટ્રાટેક, શ્રી સિમેન્ટ, અંબુજા, ACC અને રામ્કો સિમેન્ટ પર ન્યૂટ્રલના આપ્યા છે. Q2 અને Q3 અર્નિંગ્સ મ્યૂટ રહી શકે છે. સેક્ટર કન્સોલિડેશનની મધ્યમગાળે અસર સંભવ છે.

Citi On UltraTech Cement

સીટીએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક રૂપિયા 13,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલની માગમાં ઘટાડો અનુમાનીત છે. સ્પોટ પ્રાઈસ Q1 એવરેજ કરતા નીચા હોવાથી ભાવ વધારાની જરૂર છે. ઇન ઓર્ગાનિક તકો સાથે આગળ વધવાની આશા છે.

InCred On Bajaj Finance

ઈનક્રેડે બજાજ ફાઈનાન્સ પર ખરીદારીના કૉલ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 9,000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સારા ગ્રોથ અને ટોપ રિટર્ન રેશિયોના કારણે પસંદ છે. ગ્રામીણ તકલીફ અંગે એસેટ ક્વોલિટીની ચિંતા હવે નથી. હાઉસિંગ આર્મ અને કમ્ફર્ટેબલ વેલ્યુએશનના લિસ્ટિંગથી ફાયદો થશે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Sep 02, 2024 11:28 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.