Broker's Top Picks: એચડીએફસી એએમસી, પોલિકેબ, હોનસા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એચડીએફસી એએમસી, પોલિકેબ, હોનસા છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ એચડીએફસી એએસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર ₹4,340 પ્રતિશેરથી વધારીને ₹4,750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર ઓપરેટિંગ પર્ફોમન્સ મોટાભાગે ઇન-લાઈન રહ્યા.

અપડેટેડ 11:44:55 AM Jul 18, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Nuvama On HDFC AMC

નુવામાએ એચડીએફસી એએમસી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5,840 પ્રતિશેર થી વધારીને ₹6,530 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફેવરેબલ ઇક્વિટી માર્કેટ અને સારા SIP ફ્લોથી સપોર્ટ મળ્યો. ઇક્વિટી AUM માર્કેટ શેર 12.8% પર રહ્યો. FY26/27/28 માટે અનુમાન અનુક્રમે 6.7%-7.1-5.5% વધાર્યા.


HSBC On HDFC AMC

એચએસબીસીએ એચડીએફસી એએસી પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર ₹4,340 પ્રતિશેરથી વધારીને ₹4,750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર ઓપરેટિંગ પર્ફોમન્સ મોટાભાગે ઇન-લાઈન રહ્યા. અનુમાન કરતા વધુ ટ્રેડિંગ ગેઇનથી નફો વધ્યો. સ્થિર AUM માર્કેટ શેર ઘટતા ઘટતી યીલ્ડને આંશિક રીતે સરભર કરી શકે છે. વેલ્યુએશન પહેલાથી જ રિકવરી બતાવી રહ્યા છે.

Nuvama On Polycab

નુવામાએ પોલિકેબ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7,950 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દરેક ફ્રન્ટ પર પરિણામ સારા રહ્યા. વર્ષ દર વર્ષના ધોરણે C&Wમાં 33%નો ગ્રોથ રહ્યો. નબળા ફેન ગ્રોથ છતા, FMEG આવક 18% વધી.

MS On Polycab

મોર્ગન સ્ટેનલીએ પોલિકેબ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7,352 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે C&W વોલ્યુમ ગ્રોથ 25% વધી શકે છે.

CLSA on Honasa

સીએલએસએ એ હોન્સા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹303 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતના ઉભરતા મધ્યમ વર્ગની સેવા માટે હોનાસા સારી સ્થિતિમાં છે. 2016માં મામાઅર્થના લોન્ચ પછી BPC સ્પેસમાં સ્પર્ધા વધુ તીવ્ર બની છે. FY25–28 માટે સેલ્સ 16% અને EPS 42% વધી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Axis Bank ના નબળા પરિણામોને ચાલતા શેરોમાં આવ્યો ઘટાડો, જાણો બ્રોકરેજનો બુલિશ નજરિયો યથાવત

MoneyControl News

MoneyControl News

First Published: Jul 18, 2025 11:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.