Broker's Top Picks: H-1B વિઝા ફીમાં કમરતોડ વધારો કરાયા બાદ બ્રોકરેજ રિપોર્ટ જાહેર
સીએલએસએ એ આઈટી પર H-1B વિઝા ફી વધારાનો મર્યાદિત પ્રભાવ પડશે. ફક્ત નવી અરજીઓ પર લાગુ પડે છે, હાલના H-1B સ્ટોકના નવીકરણ પર નહીં. FY27ના અર્નિગ્સ પર 6% સુધી ઘટાડો શક્ય, જો કે સમગ્ર બોજ કંપનીઓ પર આવે તો. વાસ્તવિક અસર ઓછી હોવાની શક્યતા. સૌથી વધુ અંદાજિત અસર: LTIMindtree અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર છે. TCS પર મામુલી અસર રહેશે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર CLSA
સીએલએસએ એ આઈટી પર H-1B વિઝા ફી વધારાનો મર્યાદિત પ્રભાવ પડશે. ફક્ત નવી અરજીઓ પર લાગુ પડે છે, હાલના H-1B સ્ટોકના નવીકરણ પર નહીં. FY27ના અર્નિગ્સ પર 6% સુધી ઘટાડો શક્ય, જો કે સમગ્ર બોજ કંપનીઓ પર આવે તો. વાસ્તવિક અસર ઓછી હોવાની શક્યતા. સૌથી વધુ અંદાજિત અસર: LTIMindtree અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર છે. TCS પર મામુલી અસર રહેશે.
IT પર નોમુરા
નોમુરાએ આઈટી પર નવી $100,000 H-1B ફી લાદવામાં આવી. IT કપનીઓના માર્જિન પર 10–100 bpsની અસર જોવા મળશે. Sharp કરેક્શન ખરીદદારીની તક છે. લાર્જકેપમાં ઈન્ફોસિસ અને કોગ્નિઝન્ટ, મિડકેપમાં કોફોર્જ અને સ્મૉલકેપ પર ફર્સ્ટસોર્સ ટોપ પિક છે.
IT પર નુવામા
નુવામાએ આઈટી પર US સરકાર દ્વારા $100,000 H-1B વિઝા ફી લાદવામાં આવી. ભારતીય IT કંપનીઓ માટે સરેરાશ H-1B પગાર $80,000–120,000ની વચ્ચે છે. H-1B Workforce Dependence પર આધારીત છે. IT કંપનીઓના માર્જિન પર 50–150 bpsની અસર જોવા મળી શકે છે. કંપનીઓ H-1B વિઝાનો ઉપયોગ માત્ર નિર્ણાયક, બદલી ન શકાય તેવી ભૂમિકાઓ માટે કરે તેવી અપેક્ષા છે.
IT પર BoFA
બીઓએફએએ આઈટી પર IT કંપનીઓ શરૂઆતમાં 7-17% ના EPS રિસ્કનો સામનો કરી શકે, 3 વર્ષ સુધી અસર શક્ય છે. કંપનીઓ પાસે આાગમી 12 મહિના છે પોતાની રણનીતિ બનાવવા માટે છે. ઓફશોરિંગ અને નજીક-શોરિંગ વધારીને કંપની 3-5 વર્ષમાં આ અસરને ન્યૂટ્રલ કરી શકે છે. ટેક મહિન્દ્રા સૌથી વધુ એક્સપોઝ્ડ ધરાવે છે.
IT પર જેફરિઝ
જેફરિઝે આઈટી પર $100,000 ફી કંપનીઓના પ્રતિ કર્મચારી EBIT પર સીધી અસર કરશે. કંપનીઓએ સ્થાનિક ભરતી, સબકોન્ટ્રાક્ટિંગ અને ઓફશોરિંગ પર વધુ આધાર રાખવો પડશે. પરંતુ આનાથી ઓનસાઇટ વેતન ફુગાવો પણ વધી શકે, નફા પર 4-13% દબાણ આવી શકે છે. બિઝનેસ મોડેલમાં ફેરફાર, મેક્રો પ્રેશર અને AI રિસ્ક ગ્રોથને ધીમી કરી શકે. લાર્જકેપમાં TCS અને ઈન્ફોસિસ ટોપ પિક, મિડકેપમાં કોફોર્જ પસંદ છે.
IT પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ આઈટી પર પહેલી નજરે, આ નિર્ણય નકારાત્મક લાગે છે, પરંતુ ટૂંકા ગાળાની અસર ઓછી રહેશે. વાસ્તવિક પડકાર મધ્યમ ગાળામાં દેખાશે. કંપનીઓની De-risking દૂર કરવા વધુ ખર્ચ કરવો પડશે.
IT સેક્ટર પર સિટી
સિટીએ આઈટી સેક્ટર પર H-1B વિઝા નિયમોની અનેક સંભવિત અસરો રહેશે. ભારતીય કંપનીઓના IT માર્જિન પર અસર શક્ય છે. ભારતીય IT કંપનીઓની પ્રતિસ્પર્ધા પર અસર નહીં. H-1B વિઝા ફી વધવાથી કંપનીઓના શેર પર દબાણ શક્ય છે.
IT સેક્ટર પર DAM કેપિટલ
DAM કેપિટલે આઈટી સેક્ટર પર H-1B વિઝા ફીમાં વધારાની અસપ IT કંપનીઓ પર જોવા મળશે. IT કંપનીઓના માર્જિન પર 20-50 bps અસર શક્ય છે. ઓવરઓલ FY26ના વિઝા લોટરી પ્રોસેસ પહેલાજ ફાઈલ થઈ ચુકી છે તેથી આ નવા ઓર્ડરની અસર FY27માં શરૂ થશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.