ગોલ્ડમેન સૅક્સે બજેટ 2024 સિગરેટ પર ટેક્સ નહીં વધવુ ITC માટે પોઝિટીવ છે. GST બાદ સિગરેટ ટેક્સ રિજીમમાં સ્થિરતા છે.
બજેટમાં અનુમાનથી ઓછી નાણાકીય ખોટના લક્ષ્યથી બ્રોકરેજ આનંદમય છે. CLSA અને મૉર્ગન સ્ટેનલીએ કહ્યુ છે કે ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી ઘટવાથી ટાઈટનને ફાયદો થશે. ત્યારે જેફરીઝે કહ્યુ છે કે કેપેક્સ વધવાથી ઈંડસ્ટ્રીયલ શેરોને બૂસ્ટ મળશે. જેફરીઝે એલએન્ડટી, સિમેન્સ, એચએએલ અને થર્મેક્સને પોતાના ટૉપ પિક બતાવ્યા છે. ત્યાકે મૉર્ગન સ્ટેનલી અને મેક્વાયરીએ કહ્યુ છે કે સિગરેટ ડ્યૂટી નહીં વધવાથી આઈટીસીને સૌથી વધારો ફાયદો થવાનો છે.
બજેટ 2024 પર CLSA
સીએલએસએ એ બજેટ 2024 પર નવા રિજીમથી ટેક્સ દરમાં ₹17500 કરોડની બચત થશે. કન્ઝયુમર સ્પેસમાં ડીમાર્ટ, Zomato, ટાઈટન પસંદ છે. અર્બન કન્ઝમ્પશનમાં VBL, ITC અને નેસ્લે પસંદ છે. કસ્ટમ ડ્યુટી ઘટવાથી ગોલ્ડની કિંમતો ઘટશે. કસ્ટમ ડ્યુટી ઘટવાની ટાઈટનને લાભ થશે.
બજેટ 2024 પર GS
ગોલ્ડમેન સૅક્સે બજેટ 2024 સિગરેટ પર ટેક્સ નહીં વધવુ ITC માટે પોઝિટીવ છે. GST બાદ સિગરેટ ટેક્સ રિજીમમાં સ્થિરતા છે. Affordability સુધારવા માટે સિગરેટના પ્રાઈસ સામાન્ય વધી શકે છે.
બજેટ 2024 પર જેફરિઝ
જેફરિઝે બજેટ 2024 પર ITC માટે રેટિંગ અપગ્રેડ કરી છે. તેના પર લક્ષ્યાંક 585 રૂપિયા પ્રતિશેર કર્યા છે. સરકારે તંબાકુના ટેક્સમાં કોઈ ફેરફાર કર્યા નથી જે ITC માટે પોઝિટીવ છે. GST દર પણ માર્ચ 2026 સુધી સ્થિર રહેવાની શક્યતા છે. સ્ટેપલ સેક્ટર માટે ડિમાન્ડ આઉટલુકમાં સુધારો થઈ રહ્યો છે.
બજેટ 2024 પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ બજેટ 2024 પર તંબાકુ પર ટેક્સ વધવાનો ડર દૂર થઈ ગયો. ITCમાં મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ્સ સાથે ગ્રોથ જોવા મળશે. ITC માટે રિ-રેટિંગ કર્યા છે. ગોલ્ડ અને સિલ્વરમાં કસ્ટમ ડ્યુટી ઘટવાનો જ્વેલરી કન્ઝમ્પશને બુસ્ટ મળશે.
બજેટ 2024 પર મેક્વાયરી
મેક્વાયરીએ બજેટ 2024 પર ગોલ્ડ કસ્ટમ્સ ડ્યુટી રિડક્શન ટાઇટનના ગ્રોથ આઉટલુકમાં સુધારો જોવા મળશે. ટાઈટન માટે FY26/27E EPS 1%/2% વધવાની અપેક્ષા છે.
બજેટ 2024 પર ફિલિપ કેપિટલ
ફિલિપ કેપિટલે બજેટ 2024 પર મેટલ માટેનું બજેટ વ્યાપકપણે હકારાત્મક છે. ચાંદી અને તાંબામાં ડ્યુટી ઘટાડવાથી વેદાંત અને હિંદ કોપરને નજીવું નુકસાન થશે.