Broker's Top Picks: બીઈએલ, હિન્ડાલ્કો, સિમેન્સ, ઝાયડસ લાઈફ છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ સિમેન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3170 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY25ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
BEL પર મેક્વાયરી
મેક્વાયરીએ BEL પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ અનુમાનથી સારા રહ્યા છે. મેનેજમેન્ટને આગળ પણ ઓર્ડરની સંખ્યા વધવાની અપેક્ષા છે. Q4 EBITDA, નફો અનુમાનથી મજબૂત રહ્યો છે. FY26 માટે માર્જિન ગાઈડન્સ પોઝિટીવ છે.
BEL પર JP મૉર્ગન
જેપી મૉર્ગને બીઈએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹445 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક ડિફેન્સ કેપેક્સમાં વધારાથી કંપનીને ફાયદો થશે. તાજેતરના સંઘર્ષોમાં BEL દ્વારા પૂરા પાડવામાં આવેલા સાધનો અને સિસ્ટમોના મજબૂત પ્રદર્શન રહેશે. મધ્ય ગાળામાં આઉટલુક ગ્રોથ પોઝિટીવ છે. FY26 માટે રેવેન્યુ ગ્રોથ ગાઈડને્સ 15%થી વધુ રહેવાની અપેક્ષા છે. કંપનીનો ઓર્ડર ઈનફ્લો ₹27000 કરોડ છે.
BEL પર MS
મોર્ગન સ્ટેનલીએ બીઈએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹418 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એક્ઝેક્યુશન ટ્રેક રેકોર્ડ માટે BEL Preferred પિક છે. પાઈપલાઈનમાં ઓર્ડરબુક અને સપ્લાય ચેન મજબૂત છે. 5 વર્ષમાં રેવેન્યુ CAGR 15-17.5%નો લક્ષ્ય છે. FY26 માટે ઓર્ડર ઈનફ્લો ગાઈડેડ ₹27000 કરોડ છે. FY26 EBITDA માર્જિન ગાઈડન્સ 27% છે.
BEL પર CLSA
સીએલએસએ એ બીઈએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹423 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગામી 15 મહિનામાં $6 બિલિયનના ઓર્ડર મળવાની અપેક્ષા છે. FY26-27 દરમિયાન રેકોર્ડ માર્જિન 8-11% EPS વધવાની અપેક્ષા છે. FY26 માટે રેકોર્ડ આવક, EBITDA માર્જિન અને કેપેક્સ પર ગાઈડેડ છે.
હિન્ડાલ્કો પર CLSA
સીએલએસએ એ હિન્ડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹850 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q4ના પરિણામ મજબૂત રહ્યા, માર્જિનએ સરપ્રાઈસ કર્યા. ઉંચા મેટલ પ્રાઈસ, સારા ડાઉનસ્ટ્રીમ માર્જિન અને ઓછા ખર્ચનો સપોર્ટ છે. H1FY26માં ખર્ચ વધવાની અને મેટલ પ્રાઈસ ઘટવાની અસર નફા પર શક્ય છે. ઉચ્ચ કેપ્ટિવ કોલ સોર્સિંગ, મજબૂત ડાઉનસ્ટ્રીમ વોલ્યુમથી આઉટલુક મજબૂત છે. અને એલ્યુમિના વેચાણ સાથે મધ્યમ ગાળાના આઉટલુક મજબૂત છે. નોવેલિસને FY28થી વિસ્તરણનો ફાયદા મળવાની અપેક્ષા છે.
હિન્ડાલ્કો પર JP મૉર્ગન
જેપી મૉર્ગને હિન્ડાલ્કો પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹720 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે EBITDA વિસ્તાર માટે સ્થાનિક બિઝનેસ યોગ્ય માર્ગ પર છે. દેવું ઘટવાથી, ઓર્ગેનિક ગ્રોથથી નોવેલિસ માટે પડકાર ઘટશે.
સિમેન્સ પર નુવામા
નુવામાએ સિમેન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3170 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY25ના પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા.
ઝાયડસ લાઈફ પર નોમુરા
નોમુરાએ ઝાયડસ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1140 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY26માં ગાઈડન્સ અનુમાનથી વધુ છે. FY26માં US રેવેન્યુ સિંગલ ડિજિટમાં વધવાની અપેક્ષા છે. FY26માં માર્જિન 26%થી વધુ રહેવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.